author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

ભાવનગર ખાતે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ લી. દ્વારા રૂ.762.6 લાખના ખર્ચે નિર્માણ પામેલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk

જો તમે પણ તમારા બાળકો માટે કંઈક ટેસ્ટી અને યુનિક બનાવવા માંગો છો, તો તમે તેમના માટે મેકરોની બનાવી શકો છો. બાળકો તેને ખૂબ જ સરળતાથી ખાઈ જશે. વાનગીઓ | સમાચાર

By Connect Gujarat Desk

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર શૂટર સુખાએ સલમાનના ફાર્મ હાઉસ પર હુમલો કરવાની યોજના બનાવી હતી. તે આ ષડયંત્રનો મુખ્ય આરોપી છે. મનોરંજન | દેશ | સમાચાર

By Connect Gujarat Desk

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના આંબરડી ખાતે પવનના જોર સાથે વરસેલા વરસાદથી ખેતીના પાકમાં ભારે નુકસાની પહોંચી હતી,જેના કારણે ખેડૂતો ચિંતાગ્રસ્ત બની ગયા હતા. ગુજરાત, સમાચાર

By Connect Gujarat Desk

ભરૂચના આમોદ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં છેલ્લા ૧૮ વર્ષથી ફરાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત, સમાચાર

By Connect Gujarat Desk

સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે યુવકની ધરપકડ કરીને દેશી હાથ બનાવટની બે રિવોલ્વર તેમજ દેશી તમંચા અને જીવતા કારતૂસ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી હતી.  ગુજરાત, સમાચાર

By Connect Gujarat Desk

સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની નવી પ્રતિમાં મૂકવામાં આવી છે. બ્રિટિશ યુગના પ્રતીકથી આગળ વધીને સુપ્રીમ કોર્ટે ન્યાયની દેવીની પ્રતિમાનું નવું સ્વરૂપ રજૂ કર્યું છે. દેશ | સમાચાર

By Connect Gujarat Desk

ભરૂચના રણછોડજી ઢોળાવ વિસ્તારમાં આવેલ પૌરાણિક રણછોડરાયજી મંદિર ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે દીપમાળાને શણગારી પરંપરાગત ઉભું ભજન કરવામાં આવ્યું હતું ગુજરાત, સમાચાર

By Connect Gujarat Desk

કચ્છ કંડલા સ્થિત ઇમામી એગ્રો ટેક કંપનીમાં વેસ્ટ ટાંકીમાં અંદર સફાઈ કામ કરી રહેલા 5 શ્રમિકોના ગેસ ગળતરના લીધે મોત થયા હોવાની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ હતી. ગુજરાત, સમાચાર

By Connect Gujarat Desk

ભરૂચના તપોવન સંકુલ દ્વારા શરદપૂર્ણિમા નિમિત્તે રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકે ખેલૈયાઓને ગરબે ગુમાવ્યા હતા. ગુજરાત | સમાચાર

Latest Stories