author image

Connect Gujarat Desk

સ્મૃતિ મંધાનાના પિતાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, પલાશ મુછલ સાથેના લગ્ન અંગે કોઈ અપડેટ નથી
ByConnect Gujarat Desk

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસ મંધાનાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જે પરિવાર માટે મોટી રાહત છે. સ્પોર્ટ્સ | સમાચાર

આગામી 24 કલાક મહત્વપૂર્ણ! બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન, વાંચો કયા રાજ્યોને અસર થશે.
ByConnect Gujarat Desk

ઉત્તર ભારતમાં ભારે ઠંડી પડી રહી છે. પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા બાદ, સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળો ફેલાવા લાગ્યો છે. દરમિયાન, બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનની સ્થિતિ વિકસી રહી છે. દેશ | સમાચાર

ભરૂચ: સી ડિવિઝન પોલીસે તેરા તુજો અર્પણ અંતર્ગત ગુમ- ચોરી થયેલ  મોબાઈલ અને વાહનો મૂળ માલિકોને પરત કર્યા
ByConnect Gujarat Desk

ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા  CEIR પોર્ટલની મદદ વડે ગુમ અથવા ચોરી થયેલ 8 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢી કુલ 1.3 લાખના મોબાઈલ  મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. સમાચાર

રાશિ ભવિષ્ય 26 નવેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
ByConnect Gujarat Desk

અસીમ જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવો. ચિંતાની ગેરહાજરી આ દિશામાં પ્રથમ પગલું છે. તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને ઝળકાવશે. ધર્મ દર્શન | સમાચાર n

કેનેડામાં ખાલિસ્તાની હિંસક નારાબાજી વચ્ચે તિરંગાનું અપમાન; G-20 મુલાકાત બાદ ટ્રેડ ડીલ પર નવી શરૂઆત
ByConnect Gujarat Desk

હજારો લોકો ખાલિસ્તાની રેફરન્ડમના નામે એક અનૌપચારિક, ગેરકાયદેસર અને અલગતાવાદી મતદાન માટે બે કિલોમીટર લાંબી કતારમાં ઉભા રહ્યા દુનિયા | સમાચાર |

T20 વર્લ્ડ કપ-2026 શેડ્યૂલ જાહેર: 8 માર્ચે અમદાવાદમાં ફાઈનલ યોજાશે
ByConnect Gujarat Desk

ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રૂપ સ્ટેજની મેચ 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોમાં યોજાશે. જ્યારે ફાઈનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે સ્પોર્ટ્સ | સમાચાર |

ભરૂચ: દહેજની બિરલા કોપરના સિવિલ જનરલ મેનેજરે વધુ કમાવવાની લાલચમાં 58 લાખ ગુમાવ્યા,સાયબર માફિયાઓએ બનાવ્યા નિશાન
ByConnect Gujarat Desk

પોતાને ફેશન ડિઝાઈનર બતાવનાર આ એકાઉન્ટ ધારકે વર્ચ્યુઅલ કરન્સીમાં ટ્રેડિંગમાં રોજના 10 થી 15 હજાર કમાવવાની લાલચ આપી એકાઉન્ટ ખોલાવ્યું હતું ભરૂચ | ગુજરાત | સમાચાર |

વલસાડ : વાપીના છીરી વિસ્તારમાંથી 2 પિસ્તોલ-14 જીવતા કારતૂસ સાથે 2 શખ્સોની ધરપકડ, અસામાજિક તત્વોમાં ફફડાટ
ByConnect Gujarat Desk

વલસાડ જિલ્લાના વાપીના છીરી વિસ્તારમાંથી 2 પિસ્તોલ અને 14 જીવતા કારતૂસ સાથે 2 શખ્સોને ડુંગરા પોલીસે ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી ગુજરાત | સમાચાર |

સુરત : આઉટર રિંગ રોડ પર બાઈક અને ટેન્કર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત,ગંભીર ઈજાગ્રસ્ત વૃદ્ધ દંપતીના કરૂણ મોત
ByConnect Gujarat Desk

સુરતના આઉટર રિંગ રોડ પર બાઈક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક સવાર વૃદ્ધ દંપતીના ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા....... ગુજરાત | સુરત | સમાચાર |

ભરૂચ : મધ્યપ્રદેશ ખાતે 52માં રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઝઘડિયા-નવા ટોઠીદરા પ્રા.શાળાના શિક્ષક-બાળ વૈજ્ઞાનિકોનો ઉત્કૃષ્ટ દેખાવ...
ByConnect Gujarat Desk

52માં રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં નવા ટોઠીદરા પ્રાથમિક શાળાના માર્ગદર્શક શિક્ષક અને બાળ વૈજ્ઞાનિકોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો ભરૂચ | ગુજરાત | સમાચાર |

Latest Stories