author image

Connect Gujarat Desk

શુક્ર હૈ, શુક્રવાર હૈ... : 2026’નો પહેલો શુક્રવાર ‘બ્લોકબસ્ટર’ રહેશે, થિયેટરોથી લઈને OTT પ્લેટફોર્મ પર આવી રહી છે નવી ફિલ્મો-શ્રેણીઓ...
ByConnect Gujarat Desk

નવા વર્ષનો પહેલો શુક્રવાર દર શુક્રવારની જેમ મનોરંજનથી ભરપૂર રહેશે 2 જાન્યુઆરી, 2026ના રોજ થિયેટરોથી લઈને OTT પ્લેટફોર્મ પર આ ફિલ્મો અને વેબ શ્રેણીઓ રિલીઝ થશે સમાચાર

કેન્દ્રીય રેલવે પ્રધાનની જાહેરાત,દેશની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027થી દોડશે, સુરતથી બીલીમોરાના રૂટથી થશે શરૂઆત
ByConnect Gujarat Desk

બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027ના રોજથી શરૂ થશે સૌથી પહેલા સુરતથી બીલીમોરા વચ્ચેનો સેક્શન શરૂ કરવામાં આવશે. ત્યારબાદ, વાપીથી સુરતનો રૂટ ખુલશે... ટેકનોલોજી | દેશ | સમાચાર

જમ્મુ અને કાશ્મીર : ગાંદરબલમાં સર્ચ ઓપરેશન વેળા લાખોની રોકડ-ચાઇનીઝ બનાવટના હથિયારો જપ્ત, એક મહિલા સહિત 2 લોકોની ધરપકડ
ByConnect Gujarat Desk

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સહયોગથી પોલીસે જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલમાં ગુંદરહમાન બ્રિજ નજીકથી લાખોની રોકડ, શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યો દેશ | સમાચાર

આંધ્ર પ્રદેશમાં સાસરિયાઓએ જમાઈને થાંભલા સાથે બાંધી-વાળ ખેંચીને માર માર્યો, કારણ જાણી ચોંકી ઊઠશો..!
ByConnect Gujarat Desk

આંધ્ર પ્રદેશના એલુરુ જિલ્લામાં હિંસાનો એક કેસ પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક યુવકને જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યો અને તેને માર મારવામાં આવ્યો સમાચાર |

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવાનની હત્યા, ટોળાએ હુમલા બાદ મૃતદેહને આગ ચાંપી દીધી...
ByConnect Gujarat Desk

બાંગ્લાદેશમાં અશાંતિ યથાવત રહી છે. ગત તા. 31 ડિસેમ્બરે, શરિયતપુર જિલ્લામાં એક ટોળાએ ખોખન દાસ નામના હિન્દુ વ્યક્તિ પર હુમલો કરીને જીવતો સળગાવી દીધો હતો. સમાચાર |

તપાસની માંગ..! : ભરૂચ-આમોદના મોટા તળાવના બ્યુટીફિકેશનમાં રૂ. 6.59 કોરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસ આગેવાન દ્વારા આક્ષેપ
ByConnect Gujarat Desk

આમોદ નગરપાલિકા દ્વારા મોટા તળાવનું બ્યુટીફિકેશનની કામગીરીમાં કોરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ આગેવાને તપાસની માંગ કરી ભરૂચ | ગુજરાત | સમાચાર

સુરત : સોશિયલ મીડિયા પર કપડાં ધોવાના પાઉડરના નામે ડ્રગ્સ વેચતા પેડલરને દબોચી લેતી SOG
ByConnect Gujarat Desk

સુરતના અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાંથી SOGએ ડ્રગ્સના વેપલાનો પર્દાફાશ કર્યો પોલીસે 236 ગ્રામ ડ્રગ્સ સાથે જીલ ઠુંમર નામના યુવકની ધરપકડ કરી ગુજરાત | સુરત | સમાચાર

અમરેલી : યુવકની હત્યા થઈ હોવાની આશંકા સાથે પોલીસે ભાડેર ગામમાં ખોદકામ કરાવતા મૃતદેહ મળ્યો..!
ByConnect Gujarat Desk

ધારી પોલીસને માહિતી મળી હતી કે, ભાડેર ગામમાં એક યુવકની હત્યા થઇ છે, અને તેનો મૃતદેહ દાટી દેવામાં આવ્યો છે. હાલ મૃતદેહને PM અર્થે ખસેડવામાં આવ્યો છે ગુજરાત | સમાચાર

ભરૂચ: નૂતન વર્ષ નિમિત્તે દેવળોમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન,ખ્રિસ્તી સમાજના સભ્યો જોડાયા
ByConnect Gujarat Desk

ભરૂચમાં વસતા ખ્રિસ્તી સમાજના સભ્યો દ્વારા નુતન વર્ષના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આ નિમિત્તે દેવળોમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત | સમાચાર

અંકલેશ્વર: GIDCમાં આવેલ  શ્રી ગટ્ટુ વિદ્યાલયનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
ByConnect Gujarat Desk

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રી ગટ્ટુ વિદ્યાલયના પ્રાંગણમાં “Gurukul સંગ Google” થીમ આધારિત 13મા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું...... ભરૂચ | ગુજરાત | સમાચાર

Latest Stories