author image

Connect Gujarat

ભરૂચ:ભાઈબહેનના પવિત્ર પ્રેમના પ્રતિક એવા ભાઈબીજના પર્વની ઉજવણી,બહેનોએ કરી ભાઈના લાંબા આયુષ્યની કામના
ByConnect Gujarat

ભાઇબીજના પર્વની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી જેમાં બહેનોએ ભાઇઓના લાંબા આયુષ્યની કામના કરી હતી

ક્રિકેટનો કિંગ વિરાટ કોહલી... કોહલી વન ડે ક્રિકેટમાં 50 સેન્ચુરી ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો
ByConnect Gujarat

વિરાટે સચિનના વન-ડેમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ તોડીને વધુ એક શિખર સર કર્યું છે. આ મહાન બેટરે પોતાની વન-ડે કરિયરની 50મી સદી અને ઈન્ટરનેશનલ કરિયરની 80મી સેન્ચુરી પૂરી કરી

વધેલા ભાતમાંથી બનાવો ટેસ્ટી ટોમેટો રાઇઝ, માત્ર 10 મિનિટમાં એકદમ સ્વાદિષ્ટ રાઇઝ બનીને તૈયાર, જાણો રેસેપી....
ByConnect Gujarat

વધેલા ભાતને લોકો નાખી દેતા હોય છે. પરંતુ તમે વધેલા ભાતમાંથી મસ્ત ટોમેટો રાઇઝ બનાવી શકો છો

ભરૂચ: જનનાયક બિરસામુંડાની 148મી જન્મ જયંતિની નેત્રંગમાં ઉજવણી,વિશાળ રેલીનું કરવામાં આવ્યુ આયોજન
ByConnect Gujarat

આદિવાસી સમાજ અને કોંગ્રેસી આગેવાનો દ્વારા આજે જનનાયક ભગવાન બિરસમુંડાની જન્મ જ્યંતીએ નેત્રંગમાં વિશાળ રેલી કાઢવામાં આવી

સુંદર અને લાંબા નખ મેળવવા માટે ફોલો કરો આ સરળ ટિપ્સ, થોડા જ દિવસોમાં નખ થઈ જશે લાંબા અને સુંદર.....
ByConnect Gujarat

પૈસા ખર્ચ્યા વગર જ ઘરે કેમ નખ લાંબા અને સુંદર બનાવી શકાય તે વિષે કેટલીક ટિપ્સ જણાવીશું

જમ્મુ કાશ્મીરના ડોડામાં મુસાફરો ભરેલી બસ 250 મીટર ઊંડી ખીણમાં ખાબકી, 33ના મોત, 22 લોકો ઘાયલ......
ByConnect Gujarat

ડોડા જિલ્લામાં એક બસ 250 મીટર ઊંડી ખીણમાં ખાબકી ગઇ હતી. આ ગંભીર અકસ્માતમાં અનેક લોકોના મોત થયાની આશંકા છે

Latest Stories