author image

Connect Gujarat

ભરૂચ: જે.બી મોદી પાર્ક પાસે આવેલ સાબુઘર આવાસના એક મકાનમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો
ByConnect Gujarat

સાબુઘર આવાસના એક મકાનમાં અજાણ્યા યુવાનનો ગળે ફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ જોતાં સ્થાનિકોએ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી

ઓબેરોય ગ્રૂપના ચીફ પૃથ્વીરાજ સિંહ ઓબેરોયનું નિધન, હોટલ ઉદ્યોગને આપી હતી નવી દિશા...
ByConnect Gujarat

પૃથ્વીરાજ સિંહ પીઆરએસ ઓબેરોયે તરીકે ઓળખાય છે. ઓબેરોય ગ્રુપના ફ્લેગશિપ EIH લિમિટેડના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે સેવા આપી હતી

ગાંધીનગર:CM  ભુપેન્દ્ર પટેલે દેવદર્શન કરી નવા વર્ષનો કર્યો પ્રારંભ,રાજ્યવાસીઓને નુતન વર્ષની પાઠવી શુભકામના
ByConnect Gujarat

ભુપેન્દ્ર પટેલે વિક્રમ સંવત ૨૦૮૦ના આજથી શરુ થતા નૂતન વર્ષનો પ્રારંભ ગાંધીનગરના પંચદેવ મંદિરે પૂજા અર્ચનાથી કર્યો

ભરૂચ: નુતનવર્ષની હર્ષોઉલ્લાસભેર ઉજવણી,પૌરાણિક અંબાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ
ByConnect Gujarat

ભરૂચના દાંડિયાબજાર સ્થિત 2065 વર્ષ પ્રાચીન અંબાજી મંદિરમાં નવા વર્ષના પ્રારંભ થતા ભક્તોએ માં અંબાના દર્શન અને પૂજા કરવાનો લહાવો લીધો

અરવલ્લી: મોડાસાના રામપુરા ગામે ગોપાલક સમાજ દ્વારા અનોખી રીતે નવા વર્ષની ઉજવણી,જુઓ વિડીયો
ByConnect Gujarat

પશુપાલક આબાલવૃદ્ધ સૌ ગામના ચોરે આવેલ રાધાકૃષ્ણના મંદિરે એકઠા થાય છે અને ભગવાન રાધાકૃષ્ણની આરતી કરે છે

2 અતિ શુભ યોગ અને અનુરાધા નક્ષત્રમાં આજે ગોવર્ધન પૂજા, જાણો મહત્વ અને પૂજાનું મુહૂર્ત....
ByConnect Gujarat

ગોવર્ધન પૂજા પર અનુરાધા નક્ષત્રમાં 2 શુભ શોભન અને અતિગંડ યોગ બની રહ્યાં છે. તેવામાં પૂજા કરનાર વ્યક્તિને બમણો લાભ થઇ શકે છે

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઈસ્લામિક આતંકવાદીનો હુમલો, 23 લોકો માર્યા ગયા....
ByConnect Gujarat

પૂર્વીય ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના એક ગામ પર ઈસ્લામિક આતંકવાદીઓ દ્વારા ભયાનક હુમલો કરવામાં આવ્યો હતો

Latest Stories