author image

Connect Gujarat

ભરૂચ: જંબુસર બીઆરસી ભવન ખાતે તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા શિક્ષકો માટે તાલીમ વર્ગનું કરાયું આયોજન
ByConnect Gujarat

ભરૂચના જંબુસર બીઆરસી ભવન ખાતે તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા શિક્ષકો માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું

આજે પોષી પૂનમે મા અંબાનો પ્રાગટ્ય દિવસ, યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ
ByConnect Gujarat

આજરોજ પોષી પુનમ નિમિત્તે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. પોષી પુનમને માં આંબાના પ્રાગટ્ય ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગુજરાતના ૧૭ પોલીસકર્મીઓને મળશે રાષ્ટ્રપતિ એવોર્ડ, ભરૂચના ASI પ્રદીપ મોંઘે બીજી વખત મેળવશે આ બહુમાન
ByConnect Gujarat

ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે 26 જાન્યુઆરી 2024ના રોજ 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે.

ભરૂચ: હાર્ટફૂલનેસ સંસ્થા દ્વારા ત્રી-સત્રીય ધ્યાનોત્સવ કાર્યક્રમ યોજાશે, ગુજરાતનાં જાણીતા વક્તાઓ આપશે વક્તવ્ય.!
ByConnect Gujarat

ભરૂચમાં હાર્ટફૂલનેસ સંસ્થા દ્વારા ત્રી-સત્રીય ધ્યાનોત્સવનો કાર્યક્રમ યોજાશે જેમાં ગુજરાતનાં જાણીતા વક્તાઓ વક્તવ્ય આપશે.

સાબરકાંઠા : નગર સેવા સદન દ્વારા ડમ્પિંગ સાઈટ પરના કચરાને રિસાયકલ કરી કોલસો બનાવવાની અનોખી પહેલ
ByConnect Gujarat

સ્વચ્છ સર્વેક્ષણ માં હિંમતનગર નગર પાલિકા સમગ્ર ગુજરાતમાં અગ્રણી બની છે ત્યારે વધુ એક સોપાન સર કરવા હિંમતનગર પાલિકા કટીબધ્ધ બની છે.

વડોદરા: બોટ દુર્ઘટના મામલે મુખ્ય આરોપી પરેશ શાહ આખરે ઝડપાયો,વકીલને મળવા આવ્યો અને પોલીસે દબોચી લીધો.!
ByConnect Gujarat

વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે મુખ્ય આરોપી પરેશ શાહને ઝડપી પાડવામમા પોલીસને સફળતા મળી છે.

સુરેન્દ્રનગર: લખતરના વિઠ્ઠલગઢ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત, આગેવાનો રહ્યા ઉપસ્થિત
ByConnect Gujarat

સુરેન્દ્રનગર જીલ્લાનાં લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

જામનગર: કલેક્ટર બીજલ શાહને હૃદયરોગનો હુમલો આવતા સારવાર અર્થે ખસેડાયા,તબિયત સ્થિર
ByConnect Gujarat

જિલ્લા કલેક્ટર બીજલ શાહને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેથી તેમને તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમા તબીબી સારવાર હેઠળ આઈસીસીયુમાં ખસેડવામાં આવ્યા હતા.

જુનાગઢ: 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી,તૈયારીઓને અપાયો આખરી ઓપ
ByConnect Gujarat

જુનાગઢમાં 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

ભાવનગર: માર્કેટિંગ યાર્ડ ખાતે અચોકસ મુદ્દત સુધી ડુંગળી લાવવા પર પ્રતિબંધ,જુઓ શું છે કારણ
ByConnect Gujarat

ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીનો ભરાવો થઈ જતા અચોક્કસ મુદ્દત માટે ડુંગળી લાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે

Latest Stories