author image

Connect Gujarat

ભરૂચ : વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વાગરા ખાતે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલી યોજાય
ByConnect Gujarat

રેલીમાં અંદાજિત 800થી વધુ આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો જોડાયા હતા અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે. ભરૂચ | સમાચાર |

ભરૂચ: સાયબર ક્રાઈમનો ભોગ બન્યા 2 યુવકો, લોભામણી લાલચમાં કરોડો ગુમાવ્યા
ByConnect Gujarat

ભરૂચમાં બે અલગ અલગ બનાવોમાં લોભામણી લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ગુજરાત, સમાચાર, Featured

ભરૂચ: નારાયણ વિદ્યાવિહાર શાળામાં રંગોળી-ચિત્ર સ્પર્ધાનું આયોજન,હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી
ByConnect Gujarat

હર ઘર તિરંગા.અભિયાન અંતર્ગત ભરૂચની નારાયણ વિધ્યાવિહાર શાળા ખાતે ચિત્ર સ્પર્ધા , રંગોળી સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું ભરૂચ | ગુજરાત | સમાચાર |

સાબરકાંઠા : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાય...
ByConnect Gujarat

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સાબરકાંઠા જિલ્લામાં કરવામાં આવી હતી. ગુજરાત, સમાચાર, Featured

અંકલેશ્વર: પાનોલી-ઉમરવાડા માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં
ByConnect Gujarat

અંકલેશ્વરના પાનોલી ઉમરવાડા અને આલુંજ ગામનો મુખ્ય માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગુજરાત, સમાચાર, Featured ,ભરૂચ

સુરત: તક્ષશિલા અગ્નિકાંડના અસરગ્રસ્ત વાલીઓએ રાજકારણથી દૂર રહેવાના આપ્યા સંકેત
ByConnect Gujarat

સુરતમાં સર્જાયેલા દર્દનાક તક્ષશિલા અગ્નિકાંડમાં નિર્દોષ બાળકોના જીવ હોમાય ગયા હતા,પોતાના વ્હાલસોયાને ગુમાવનાર પરિવારજનો યોગ્ય ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે, ગુજરાત, સમાચાર, Featured

“હવે, હું ઘરે નથી આવવાની” કહેતા જ સુરતના યુવકને થયો છેતરપિંડીનો અણસાર, લૂંટેરી દુલ્હન સહિત 2 લોકોની ધરપકડ...
ByConnect Gujarat

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં 39 વર્ષીય યુવકને શિકાર બનાવી લુંટેરી દુલ્હનની ટોળકીએ રૂ. 1.35 લાખ પડાવી લીધા છે. ગુજરાત, સમાચાર, Featured

ભરૂચ: સાર્થક ફાઉન્ડેશન દ્વારા પશુઓને ગળામાં બાંધવા 300 રેડિયમ બેલ્ટનું વિતરણ કરાયુ
ByConnect Gujarat

ભરૂચમાં રસ્તે રખડતા પશુઓના કારણે થતા અકસ્માતો રોકવા સાર્થક ફાઉન્ડેશન દ્વારા પશુઓને ગળામાં બાંધવાના રેડિયમ બેલ્ટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું ગુજરાત, સમાચાર, Featured

અંકલેશ્વર: જળ જંગલ અને પ્રકૃતિના હિમાયતી આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલી નિકળી
ByConnect Gujarat

અંકલેશ્વર આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત, સમાચાર, Featured ભરૂચ

નીરજ ચોપરાએ પેરિસમાં ભારતને પહેલો સિલ્વર મેડલ અપાવ્યો
ByConnect Gujarat

નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક-2024માં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. ગુરુવારે રાત્રે રમાયેલી ભાલા ફેંકની ફાઇનલમાં નીરજ બીજા ક્રમે રહ્યો હતો. સ્પોર્ટ્સ, સમાચાર

Latest Stories