author image

Connect Gujarat

હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ રાજ્યમાં નહીવત વરસાદ !
ByConnect Gujarat

સમાચાર, આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ ન પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્ય પરની ઓફ શોર ટ્રફ સિસ્ટમ હળવી થતાં સાર્વત્રિક રીતે હળવો વરસાદ વરસી શકે

પેરિસ ઓલોમ્પિક: ભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ જીત્યો સિલ્વર મેડલ
ByConnect Gujarat

દેશ | સમાચાર , ભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો છે. 26 વર્ષના નીરજે બીજા પ્રયાસમાં સિઝનનો સર્વશ્રેષ્ઠ 89.45નો સ્કોર કર્યો.

રાશિ ભવિષ્ય 09 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
ByConnect Gujarat

ધર્મ દર્શન , સમાચાર, મેષ (અ, લ, ઇ): લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે. વીતેલા સમય માં તમે ઘણા પૈસા ખર્ચ કર્યા છે જેનું પરિણામ તમને અત્યારે ભોગવવું

અમદાવાદ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો
ByConnect Gujarat

ગુજરાત | સમાચાર, અમદાવાદ શહેરના વિજય ચાર રસ્તા ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમદાવાદ કલેક્ટર, પોલીસ

ગાંધીનગર : 17મા ત્રિદિવસીય ફાર્માટેક-લેબ ટેક એક્ષ્પો-2024નો ગૃહ રાજ્યમંત્રી અને આરોગ્ય મંત્રીના હસ્તે શુભારંભ
ByConnect Gujarat

સમાચાર : ગુજરાત રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે ત્રિદિવસીય 17માં ફાર્માટેક અને લેબ ટેક એક્ષ્પો-2024નો શુભારંભ પ્રદર્શનોની

ભારતીય હોકી ટીમે રચ્યો ઇતિહાસ, પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો
ByConnect Gujarat

સ્પોર્ટ્સ | સમાચાર, ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો છે. હરમનપ્રીત સિંહની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

ભરૂચના ભક્તો બુઢ્ઢા અમરનાથના દર્શન માટે થયા રવાના
ByConnect Gujarat

ગુજરાત | સમાચાર, ભરૂચના શિવભક્તો રેલ માર્ગે બુઢ્ઢા અમરનાથની યાત્રા માટે રવાના થયા હતા,યાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દ્વારા લોકઉત્થાનની યાત્રાને વેગ, વાગરા-લુવારા ગામના હળપતિ સમુદાય માટે શેડ બનાવશે...
ByConnect Gujarat

અદાણી ફાઉન્ડેશન દ્વારા લોકઉત્થાનની યાત્રાના 28 વર્ષની ઉજવણીના ભાગરૂપે અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાના ભાગરૂપે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લુવારા ગામમાં શેડના નિર્માણ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત, સમાચાર

અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસનો રાષ્ટ્રધ્વજના સન્માન માટે લોક જાગૃતિ લાવવા સ્તુત્ય પ્રયાસ
ByConnect Gujarat

અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ દ્વારા લોક જાગૃતિ અર્થે વાહનચાલકો અને રાહદારીઓને રાષ્ટ્રધ્વજના પ્રતીક સમાન નાના ફ્લેગનું  વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત, સમાચાર, ભરૂચ

ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીઓએ ફાઇનલ પરીક્ષામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું
ByConnect Gujarat

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા Summer 24 ના વર્ષમાં લેવાયેલ ફાર્મસીની ફાઇનલ પરીક્ષામાં ભરૂચના ઝાડેશ્વર  વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની ચોથા સેમેસ્ટરની વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ સફળતા પ્રાપ્ત કરી હતી. શિક્ષણ, સમાચાર

Latest Stories