author image

Connect Gujarat

ભરૂચ: જિલ્લાની ઔદ્યોગિક વસાહતો પર બાંગ્લાદેશના વિદ્રોહની ગંભીર અસર,કરોડોનું ટર્નઓવર ઠપ
ByConnect Gujarat

ભરૂચ જિલ્લામાં ધમધમતા ઉદ્યોગોમાં કેમિકલ,ડાયઝ ઇન્ટરમિડિયેટ, ફાર્મા,કાપડ,પ્લાસ્ટિક સહિતના ઉદ્યોગો પર મંદીનો વધુ એક માર પડ્યો છે. ગુજરાત, સમાચાર

વડોદરા શહેર બહાર હાઇવે બ્રિજ નીચેથી નોકરિયાતોની ચોરી થયેલ 19 મોટરસાયકલ સાથે 2 શખ્સો ઝડપાયા...
ByConnect Gujarat

વડોદરા શહેરમાંથી નોકરી જતા નોકરિયાતો શહેરની બહારના ભાગે હાઇવે બ્રિજ નીચે પોતાના મોટરસાયકલ પાર્ક કરીને જતા હોય છે. ગુજરાત, સમાચાર

ભરૂચ: ભાજપ દ્વારા 14 મંડલોમાં તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાનની કરાશે ઉજવણી
ByConnect Gujarat

દેશના  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાનનું એલાન કરવામાં આવ્યું છે ગુજરાત, સમાચાર, ભરૂચ

અમદાવાદ : રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ રાજ્ય સરકાર દ્વારા બાળકોના સ્વાસ્થ્યની “દરકાર”
ByConnect Gujarat

ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા “શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ” અને “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ”નો અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત, સમાચાર, અમદાવાદ

ભરૂચ : GNFC S&R ક્લબ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ByConnect Gujarat

GNFC, S&R ક્લબ અને ભરૂચ સાયબર ક્રાઈમ સેલ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ ભરૂચના નર્મદાનગર GNFC ટાઉનશિપ સ્થિત સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાયો હતો. ગુજરાત, સમાચાર

ભારતના જુદા જુદા પ્રાંતમાં ચટાકેદાર પાણીપુરીના રસપ્રદ મજેદાર અવનવા નામ
ByConnect Gujarat

ભારત તહેવારોના દેશ તરીકે પણ ઓળખાય છે,જુદા જુદા પ્રાંતની અલગ ભાષા તો ભોજનમાં પણ વિવિધતા છે,પરંતુ એજ રીતે ચટાકેદાર પાણીપુરી પણ અવનવા નામથી ઓળખાય છે.જેના કેટલાક નામ તો આશ્ચર્ય પમાડે તેવા છે. વાનગીઓ, સમાચાર, લાઇફસ્ટાઇલ

ભરૂચ: હર ઘર તિરંગા અભિયાનની ઠેર ઠેર કરાશે ઉજવણી,આયોજન સંદર્ભે કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
ByConnect Gujarat

ગુજરાત સરકાર દ્વારા ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર રાજ્યમાં ૭૮માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે. રાજ્ય અને ભરૂચ જિલ્લો દેશભક્તિના રંગે રંગાશે. સમાચાર |

ભરૂચ : ઝઘડિયાના હિંગોરિયા ગામે આદિવાસી દિવસની આગોતરી ઉજવણી કરાય
ByConnect Gujarat

સમગ્ર દેશમાં તા. 9મી ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેનું આગવું આયોજન ઝઘડિયા તાલુકાના હિંગોરિયા ગામે ખાતે કરવામાં આવ્યું ભરૂચ, ગુજરાત, સમાચાર |

ભરૂચ : બ્રહ્મકુમારીઝ અનુભૂતિધામ-ઝાડેશ્વર ખાતે CISFના 300થી વધુ જવાનોને તણાવમુક્ત રહેવા માર્ગદર્શન અપાયું...
ByConnect Gujarat

ડો. ઈ.વી.સ્વામીનાથમ કે જેઓ માઉન્ટ આબુ સિક્યુરિટી વિંગમાં છેલ્લા 28 વર્ષથી સેવાકાર્યમાં કાર્યરત છે. તેઓએ સુંદર માર્ગદર્શન આપ્યું હતું ભરૂચ | ગુજરાત | સમાચાર |

અંકલેશ્વર: નવ નિર્મિત કન્યા શાળા-3ના મકાનનું MLA ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ
ByConnect Gujarat

અંકલેશ્વરમાં નવ નિર્મિત કન્યા શાળા નંબર-3ના મકાનનું આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત, સમાચાર , ભરૂચ

Latest Stories