author image

Connect Gujarat

અંકલેશ્વર: સેલરવાડમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, 4 જુગારીની  ધરપકડ
ByConnect Gujarat

સેલારવાડ મસ્જિદની બાજુમાં બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 6 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો ભરૂચ | ગુજરાત | સમાચાર |

સુરતની આત્મનિર્ભર મહિલાઓ, બનાવે છે કાનુડાના સુંદર વાઘા...
ByConnect Gujarat

સુરતની આત્મનિર્ભર મહિલાઓ બનાવી રહી છે મનમોહીલે એવા કૃષ્ણ ભગવાનના વાઘા સુરત ગુજરાતજ નહિ પણ વિદેશમાં છે ખાસ ડિમાન્ડ છે. ગુજરાત, સમાચાર, Featured

છોટાઉદેપુર: ડુપ્લીકેટ દસ્તાવેજ થકી વૃદ્ધ પેન્શનનો લાભ લેવાના કૌભાંડથી ખળભળાટ
ByConnect Gujarat

છોટાઉદેપુરમાં પતિ પત્ની ભેગા મળી વૃદ્ધ પેન્શન મેળવતા હોવાનો પર્દાફાશ થયો છે ત્યારે હવે નસવાડી મામલતદાર કચેરી દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી ગુજરાત | સમાચાર |

ગુજરાત હાઈકોર્ટના હુકમનો પણ અનાદર,માનવજીવન માટે જોખમ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત..!
ByConnect Gujarat

રખડતા ઢોર નિયંત્રણ મામલે ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું કે રખડતા ઢોર રસ્તા પર હજી પણ ફરી રહ્યા છે,અને ટ્રાફિકને અવરોધે છે અને માનવજીવન માટે જોખમ બની રહ્યા છે સમાચાર |

સુરત: સાયબર ક્રાઇમનો ભોગ બનનારાઓને રૂ. 38 લાખ જેટલી રકમ પરત થઈ
ByConnect Gujarat

લોકોને મૂંઝવતા પ્રશ્નો સીધા જ કરી શકે તે હેતુથી લોક દરબારમાં સુરત પોલીસ કમિશનર સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ગુજરાત | સુરત | સમાચાર | Featured |

અંકલેશ્વર ગણેશ સમિતિની દ્વારા શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન થાય એવી માંગ
ByConnect Gujarat

અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવશે અને દશ દિવસ સુધી ભક્તિ ભાવપૂર્વક ગણેશજીની આરાધના કરવામાં આવશે ગુજરાત | સમાચાર |

સાબરકાંઠા: દાંતીયા ગામના ખેડૂત પ્રાકૃતિક ખેતી સાથે મોડલ ફાર્મિંગ તરફ વળ્યા,અન્ય ખેડૂતોને પણ આપે છે સમજ
ByConnect Gujarat

.દેશી ગાય આધારિત ઘનજીવામૃત અને બીજામૃતના ઉપયોગથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેમને સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ માટે પ્રતિ માસ રૂ. 900ની સહાય મળે છે. ગુજરાત,Featured,સમાચાર

ભરૂચ: દહેજની એલાયન્સ કંપનીમાંથી ડ્રગ્સનું કરોડો રૂપિયાનું રો-મિટીરીયલ ઝડપાયું
ByConnect Gujarat

ગુજરાત એટીએસ અને ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દહેજ જીઆઇડીસીમાં આવેલ એલાયન્સ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. Featured | સમાચાર |

ભરૂચ વાલિયા કોર્ટેના સજાના હુકમને પડકારતી આરોપીની અરજીને રદ કરતી સેશન્સ કોર્ટ
ByConnect Gujarat

આરોપી હરેશ  કાતરીયાને તકસીરવાર ઠેરવીને બે વર્ષની કેદની સજા અને ચેકની રકમ 50 લાખ 90 હજાર વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો હતો, ભરૂચ | ગુજરાત | સમાચાર |

સાબરકાંઠા: ધનસુરાના શિકા ગામે પ્રાથમિક સુવિધાઓનો અભાવ,મહિલાઓએ માટલા ફોડી નોંધાવ્યો વિરોધ
ByConnect Gujarat

શિકા ગ્રામ પંચાયતમાં ગટર, રસ્તો અને પાણીની સમસ્યાને લઇ મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી ગ્રામપંચાયત કચેરી પર માટલા ફોડી વિરોધ નોંધાવ્યો ગુજરાત | Featured | સમાચાર |

Latest Stories