તાજેતરમાં કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી અનેક મકાનો ધરાશાયી થયા હતા. સેંકડો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, ઘણા ગુમ થયા મનોરંજન, સમાચાર, Featured
Connect Gujarat
અંકલેશ્વર પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ મોબાઈલ એસેસરીઝનું વેચાણ કરતા વેપારીઓ પર પોલીસે તવાઈ બોલાવી હતી, ગુજરાત, સમાચાર, Featured , ભરૂચ
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલા ગંગાપુરા ગામે સૈન્યમાં ફરજ પૂર્ણ કરી ગામનો યુવક હેમખેમ ગામમાં પરત આવતા પરિવાર અને ગામના લોકોએ આર્મીમેન યુવાનનું DJના સથવારે ભવ્ય સ્વાગત કર્યું હતું. ગુજરાત, સમાચાર, Featured
શ્રાવણ માસના પ્રારંભ સમયે જ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના કમર્ચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, ગુજરાત, સમાચાર, Featured
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે રોટરી કલબ ઓફ અંકલેશ્વર અને ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સાત સૂરોના સરનામે જાણીતા ગુજરાતી અને હિન્દી ગીતોનો જલસો યોજાયો હતો. ગુજરાત, સમાચાર, Featured , ભરૂચ
વડોદરાના સુસેણ રોડ પર ડ્રેનેજ પ્રોજેક્ટ લાઈન પર મોટો ભુવો પડ્યો હતો. એસઆરપી ગ્રુપની સામે માર્ગ પર ભુવો પડતા દોડધામ મચી જવા પામી હતી ગુજરાત, સમાચાર, Featured
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રખડતી ગાયોનો ત્રાસ વધ્યો છે, જેના કારણે અકસ્માતના બનાવો બનવા છતાં પ્રાંતિજ પાલિકા કુંભકર્ણ નિંદ્રામાં હોવાની લાગણી સ્થાનિક લોકો વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાત, સમાચાર, Featured
છાશવારે દીપડાઓના આંટાફેરા અને હુમલાની ઘટના સામે આવતી રહતી હોય છે. એવી જ એક ઘટના અમરેલી જિલ્લાના બાબાપુર ગામ નજીક બનવા પામી હતી. ગુજરાત, સમાચાર, Featured
ભરૂચના શ્રી પરશુરામ સંગઠનની શ્રાવણમાસના પ્રારંભે દસમુ વર્ષ પૂર્ણ કરી અગિયારમા વર્ષમાં પ્રવેશ નિમિતે ગૌ પૂજા તેમજ ઓદુમ્બરવૃક્ષની પૂજા કરવામાં આવી હતી. ગુજરાત, સમાચાર, Featured
આત્મનિર્ભરતાની આગવી ઓળખ એટલે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના મુકબધિર મહિલા હેતલબેન મોઢ. તેઓ અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે, ગુજરાત, સમાચાર, Featured
Latest Stories
/connect-gujarat/media/media_files/LJwWhGM05K0qake3t4UB.png)
/connect-gujarat/media/media_files/WI7e5y4qZQvP6YtoM8Wq.jpg)
/connect-gujarat/media/media_library/f966406d81422209af9b5f17ee01cd31669c11e3a6959ca2c31012ae2b5a23f9.jpg)
/connect-gujarat/media/media_library/05e53acd1ca935bac1ff6c01c84e96266285ff66d8bb4c3641976cdfe75493b1.jpg)
/connect-gujarat/media/media_library/e2c1bf9c362666a1eaa55cf2553778b70944629944b8498deb715d8dfe707f04.jpg)
/connect-gujarat/media/media_library/6c10015b011d396c9a9405383c7f89fa6e5dfa084caf0fffb078278fea574f3f.jpg)
/connect-gujarat/media/media_library/551899b1486a7cec4bc8b407a3df4a39393d6a7a93d19d965cec22e634061dd6.jpg)
/connect-gujarat/media/media_library/0e888f7e9d53b2092b454932c7c4532d2b456a57a4c4c3df64791a89491e226f.jpg)
/connect-gujarat/media/media_library/b1a72e0e0afd6708f9be7fc661d8aee5f5e11004474e7d2cbd8ab8ead004c902.jpg)
/connect-gujarat/media/media_library/adeb32cc6fdd0ac60a82527ede79a1c762f258387138d80af6a1a54174d45698.jpg)