author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

વડલી ગામના ખેડૂત પ્રવીણ સંઘાત હાલ વરસાદી પાણીનો સંગ્રહ કરી રહ્યાં છે. જે જળસંકટ વખતે સંજીવની બની રહશે. તેમણે 30 ફૂટ ઊંડું તળાવ બનાવ્યું છે ગુજરાત | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

વલસાડ જિલ્લાની પારડી પોલીસે ચોરખાના બનાવી હેરાફેરી કરતુ એક ડમ્પર ઝડપી પાડી તેમાંથી રૂ. 11,83 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે... ગુજરાત | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

દશામા વ્રતનો પ્રારંભ રવિવારથી થવા જઈ રહ્યો છે, ત્યારે આ વ્રત દરમિયાન કઠિન નિયમોનું પાલન કરવાનું હોય છે. ગુજરાત | ભરૂચ | ધર્મ દર્શન | સમાચાર |

By Connect Gujarat Desk

કેન્દ્ર સરકાર દ્વ્રારા વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા તરીકે 2 લાખ રૂપિયા આપવામાં આવશે દેશ | સમાચાર |

By Connect Gujarat Desk

સુરત પર્વત પાટીયા વિસ્તારમાં યૂથ કોંગ્રેસના કાર્યકરોએ માર્ગ પર પડેલા ખાડામાં ભાજપનો ઝંડો લગાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાત | સુરત | સમાચાર |

By Connect Gujarat Desk

ડાંગ જીલ્લામાં પણ મેઘ મહેર જારી રહેતા જિલ્લાના પ્રખ્યાત જળ ઘોધ સહિત અનેક ઝરણાઓ સક્રિય થતા પ્રાકૃતિક સૌંદર્યને ચાર ચાંદ લાગ્યા છે. ગુજરાત | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની છે, મનુ અગાઉ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ બ્રોન્ઝ જીતી ચુકી છે. દેશ | દુનિયા | સ્પોર્ટ્સ | સમાચાર |

By Connect Gujarat Desk

આરોપીએ 8 વર્ષની માસુમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી,અને દુષ્કર્મ આચરીને બાળાની હત્યા કરીને લાશને તળાવમાં ફેંકી દીધી હતી. ગુજરાત | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

સરકાર દ્વારા વિકાસની ગુલબાંગો ફુકવામાં આવે છે પરંતુ આ ગામમાં માર્ગ બનાવવાનો તંત્રના અધિકારીઓ પાસે જાણે સમય જ નથી ગુજરાત | શિક્ષણ | ભરૂચ | સમાચાર |

By Connect Gujarat Desk

પતંગિયાઓની પ્રજાતિની લુપ્તતા પાછળ કેવળ દુષિત થયેલ આબોહવા અને કૃષિમાં જંતુનાશક દવાઓના છંટકાવનો પરિબળ તરીકે ઉભરીને આવી રહ્યું છે. ગુજરાત | ભરૂચ | Featured | સમાચાર |

Latest Stories