author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

હાંસોટ રોડ પર આવેલ તુલસી વિલા સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા હતા અને એક મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા ગુજરાત | ભરૂચ | સમાચાર |

By Connect Gujarat Desk

CNG ભરેલી ગાડી પસાર થઈ રહી હતી. આ સમયે CNG ગાડીનો પાઇપ ફાટ્યો હતો. જેના કારણે તેમાંથી CNG લીકેજ થવા લાગ્યો હતો. ગુજરાત | વડોદરા | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

કેલીયા ડેમ ઓવરફ્લો થતાની સાથે વાંસદા તાલુકાનું 1,ચીખલી તાલુકાના 16,ગણદેવી તાલુકાના 6 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.... ગુજરાત | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

માલપુરની ફતેપુરા પ્રાથમિક શાળામાં ચાલુ ક્લાસમાં ઓરડાની છતના પોપડા પડ્યા હોવાની ઘટના સામે આવી છે,આ ઘટનામાં સદનસીબે વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો ગુજરાત | શિક્ષણ | સમાચાર |

By Connect Gujarat Desk

આમલાખાડી બ્રિજ ઉપર મસમોયા ખાડાઓને પગલે સુરત તરફ જતી લેન પર 5 કિલો મીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી ગુજરાત | ભરૂચ | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

હિંમતનગરના ન્યાય મંદિરથી મહેતાપુરા તરફના ડીપ બ્રિજ ઉપર દોઢ ફૂટ પાણી વહેતા ડીપ બ્રીજ અવર જવા માટે બંધ કરવામાં આવ્યો ગુજરાત | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

ચોમાસાના ઋતુમાં મેઘ મહેર થતાં પ્રવાસીઓ પ્રકૃતિને માણવા રાજ્યના જુદા-જુદા વિસ્તારોનાં ઝરણાં અને ધોધ પર પહોંચી રહ્યા છે. ગુજરાત | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

ભરૂચ શહેર અને જિલ્લામાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વીતેલા 24 કલાકમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો ગુજરાત | સમાચાર |

By Connect Gujarat Desk

દેશ | સમાચાર, યોગગુરુ બાબા રામદેવને ફરી એકવાર કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. અને દિલ્હી હાઈકોર્ટે આચાર્ય બાલકૃષ્ણને સોશિયલ મીડિયા પરથી એ દાવો પાછો ખેંચવા કહ્યું છે 

By Connect Gujarat Desk

દુનિયા | સમાચાર, બ્રિટનમાં લિવરપૂલ નજીક સાઉથપોર્ટમાં એક વ્યક્તિએ અનેક લોકો પર ચાકુ વડે હુમલો કર્યો છે. સ્કાય ન્યૂઝના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 8 લોકો ઘાયલ થયાના અહેવાલ છે.

Latest Stories