author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

જિલ્લાના અગત્યના પ્રશ્નો તેમજ લોકોપયોગી કામોની સમિક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા ગુજરાત | ભરૂચ | સમાચાર |

By Connect Gujarat Desk

ભરૂચ નગરપાલિકા અને વીજ કંપની દ્વારા વીજ પોલ દૂર કરી 50થી વધુ ટ્રેક્ટરની મદદથી ભુવામાં માટીનું પુરાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

સુરતની જય જવાન નાગરિક સમિતિને આ ટેન્ક ભેટમાં મળવાની છે. સુરતને અગાઉ નિવૃત ફાઈટર પ્લેન મીગ-23 અને યુદ્ધ ટેન્ક પણ ભેટમાં મળ્યા છે. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

નવસારી જિલ્લામાં પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની 5 ફુટ ઉપરથી વહેતા અંદાજિત 2,200 લોકોને આશ્રય સ્થાનોમાં સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

સુરત શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ હતો. આ ઉપરાંત ઉપરવાસમાં પણ પડેલા ભારે વરસાદને કારણે ખાડીઓની સપાટી વધી હતી. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લામાં વરસેલા મુશળધાર વરસાદના પગલે 39,000 હેક્ટર જમીનમાં ઉભા પાકને નુકસાન પહોંચ્યુ છે ત્યારે ખેડૂતો સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં કપાસના પાકને સૌથી વધુ નુકશાન પહોંચ્યું હોવાનો અંદાજ છે.વરસાદ વરસતા ખેડૂતોએ કપાસનું વાવેતર કરી દીધું હતું ગુજરાત | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

ફ્રાન્સની હાઈસ્પીડ રેલવે લાઈનો પર હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. આ કારણે ઓલિમ્પિકની શરૂઆત પહેલા જ પેરિસમાં રેલ વ્યવહાર ખોરવાઇ જતા લાખો મુસાફરો અટવાયા હોવાનું જાણવા મળ્યું છે. દુનિયા, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

જુનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદ બાદ કાદવ-કીચડ અને ગંદકીના સામ્રાજ્યથી પ્રજા પરેશાન થઈ ઉઠી છે ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

મહેસૂલ વિભાગ જમીન ધોવાણ સર્વે માટે એજન્સીની નિમણૂંક કરશે અને સર્વે બાદ અસરગ્રસ્ત લોકોને એસડીઆરએફના નિયમ મુજબ સહાય પણ ચૂકવાશે. ગુજરાત | Featured | સમાચાર |

Latest Stories