author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

બજેટમાં નાણામંત્રીએ ઘણી પ્રોડક્ટ્સ અને સેવાઓ પર લાગતા ટેક્સમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. ટેક્સ ઘટવાથી કેટલીક વસ્તુઓ સસ્તી થશે. દેશ | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા હતા.ઓ.એન.જી.સી બ્રિજને છેલ્લા એક વર્ષથી સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો ગુજરાત | ભરૂચ | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

અંકલેશ્વરની વાલિયા ચોકડી,પ્રતિન ચોકડી અને મહાવીર ટર્નિંગ સહિતના પોઈન્ટ ઉપર ટ્રાફિકજામની પરિસ્થિતી સર્જાતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. ગુજરાત | ભરૂચ | સમાચાર |

By Connect Gujarat Desk

દમણ ગંગા નદીના નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ તંત્રના સંબંધિત અધિકારીઓને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. ગુજરાત | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

હવે સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી છે. આ સિસ્ટમમાં 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. દેશ | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

પંજાબના રોપડ જિલ્લા અદાલતે મેરીંડા શહેરમાં રહેતા આલમ નામના 28 વર્ષના આરોપીએ પોતાની પત્ની પર અનૈતિક સંબંધોની આશંકા રાખીને તેણીની હત્યા કરી હતી દેશ | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

સાડા પાંચ વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ગુજરાત | ભરૂચ | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ આકાંક્ષા નગરી સોસાયટીમાં ડ્રેનેજ અને સી.સી રોડનું કામ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું ગુજરાત | ભરૂચ | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા પ્રેશર પંપ તેમજ ફોગિંગ દ્વારા ચાંદીપુરા વાયરસ માટે જવાબદાર માંખીનો નાશ કરાઈ રહ્યો છે ગુજરાત | આરોગ્ય | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

સર્વત્ર વરસેલા વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અંકલેશ્વર તેમજ ભરૂચની વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા ગુજરાત | Featured | સમાચાર

Latest Stories