author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લાની આરોગ્ય ટીમ દ્વારા વાયરલ ચાંદીપુરા રોગ અન્વયે અટકાયતી ના ભાગરૂપે નેત્રંગ, વાલીયા,ઝઘડીયા, આમોદ, જંબુસર, હાંસોટ, અંકલેશ્વર, ભરૂચ, વાગરા તાલુકાઓમાં ૪૯૦ જેટલી આરોગ્યની ટીમ દ્વારા અંદાજિત ૩૫,૧૪૩ ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો. ગુજરાત, સમાચાર

By Connect Gujarat Desk

ભરૂચના અંકલેશ્વરમાં વરસી રહેલ અવિરત વરસાદના પગલે વિવિધ સોસાયટીઓ નજીક વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે જનજીવન પર અસર પડી હતી ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ભરૂચ શહેર તથા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ વરસતા ઠેક ઠેકાણે વૃક્ષો નમી પડવા સહિત ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામ સ્થિત મોક્ષનાથ મહાદેવ મંદીર નજીકથી 5 ફુટ લાંબા અજગરનું રેસક્યું કરવામાં આવ્યું હતું. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં રહેતા મગરે એક શ્વાનને પોતાનો કોળિયો બનાવ્યો હતો,જે ઘટના સ્થાનિક નાગરિકોએ મોબાઈલના કેમેરામાં કંડારી હતી. ગુજરાત , સમાચાર, Featured,

By Connect Gujarat Desk

જુનાગઢ શહેરના વોર્ડ નં. 8માં આવેલ બુકર ફળિયા વિસ્તારમાં જર્જરિત ઇમારતનો ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં કાટમાળ નીચે દબાતા 3 જેટલા વાહનોમાં નુકશાન થયું હતું. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

વલસાડ ના મોગરાવાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે એક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી,જેના કારણે સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ભારે વરસાદને પગલે અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત ડિસ્પેન્સરી અને જવાહર બાગ વચ્ચેની દીવાલ નમી પડતાં ખાયકી થઈ હોવાની ગંધ આવી રહી છે. ગુજરાત, સમાચાર, Featured, ભરૂચ

By Connect Gujarat Desk

એકતાનગર ખાતે Combined Annual Training Camp CATC- માં યોજાયેલી ઈવેન્ટમાં દક્ષિણ ગુજરાતના અલગ-  અલગ જિલ્લાની શાળા અને કોલેજોની ૨૦૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગુજરાત, સમાચાર, Featured, ભરૂચ

By Connect Gujarat Desk

IAS અધિકારીની પત્નીએ ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં તેમને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગુજરાત | Featured | સમાચાર |

Latest Stories