author image

Connect Gujarat

ભરૂચ: વિશ્વ રક્તદાતા દિવસ નિમિતે  કલેકટર કચેરીના કર્મચારીઓએ રક્તદાન ઝુંબેશમાં ભાગ લેવા શપથ ગ્રહણ કર્યા
ByConnect Gujarat

દર વર્ષે તારીખ ૧ ઓક્ટોબરના રોજ નેશનલ વૉલન્ટરી બ્લડ ડોનેશન ડે ની ઉજવણી કરવામાં આવે છે.

લદ્દાખને પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ સાથે વિરોધ કરતા સોનમ વાંગચૂક સહિત 130 લોકોની પોલીસે કરી અટકાયત
ByConnect Gujarat

લદ્દાખને પૂર્ણ રાજ્યની માંગ સોનમ વાંગચુક દ્વારા કરવામાં આવી છે,અને તેઓએ દિલ્હી ચલો પદયાત્રા યોજી હતી,જોકે પોલીસે સિંધૂ બોર્ડર પર જ વાંગચૂક સહિત 130 લોકોને કસ્ટડીમાં લીધા છે.

ભરૂચ: હાંસોટના અંભેટા ગામ નજીક કાર વૃક્ષ સાથે ભટકાય, પત્નીનું મોત-પતિ ઇજાગ્રસ્ત
ByConnect Gujarat

ભરૂચના હાંસોટના અંભેટા ગામ નજીક વૃક્ષ સાથે કાર ધડાકાભેર ભટકાતા કારમાં સવાર પતિ પત્ની પૈકી પત્નીનું ગંભીર ઇજાના પગલે કરુણ મોત નિપજ્યું હતું

સૂર્યવંશી ભગવાન રામની અયોધ્યા સૌર ઉર્જાથી ચમકશે : PM મોદી
ByConnect Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગાંધીનગરમાં જણાવ્યું હતું કે દેશના 17 શહેરોને સોલાર સિટી તરીકે વિકસાવવામાં આવશે. અયોધ્યાને સોલાર મોડલ સિટી તરીકે વિકસાવવામાં આવી રહી છે.

સુરત : શ્રીજીની મોટી મૂર્તિનું 3 બોટ પોઈન્ટ ઓવારા પર કરાશે વિર્સજન, પોલીસ કમિશનરે તૈયારીઓનું નિરીક્ષણ કર્યું
ByConnect Gujarat

ગણેશ વિસર્જનની તૈયારીઓમાં વહીવટી તંત્ર વ્યસ્ત બન્યું, શ્રીજીની મોટી મૂર્તિનું વિર્સજન શક્ય ન હોવાથી આયોજન. દર વર્ષની જેમ આ વર્ષે પણ તંત્ર દ્વારા વિશેષ આયોજન.

અંકલેશ્વર: ન.પા.દ્વારા બનાવાયેલ કૃત્રિમ જળકુંડમાં 5 નદીનું પાણી અર્પણ કરાયુ,આવતીકાલે થશે ગણેશ વિસર્જન
ByConnect Gujarat

આવતીકાલે વિઘ્નહર્તાને આપવામાં આવશે વિદાય, ન.પા.દ્વારા બનાવાયા 3 કૃત્રિમ જળકુંડ. કુત્રિમકુંડના 5 નદીનું પાણી અર્પણ કરાયુ, પૂજન અર્ચન પણ કરવામાં આવ્યું.

ભરૂચ: વાગરાના ઓરા ગામના BEPL સોલાર પ્લાન્ટમાં ચોરી કરનાર 5 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
ByConnect Gujarat

ભરૂચના વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલ "BEPL” સોલાર પ્લાંન્ટમાંથી કેબલ વાયરની ચોરીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સુરત : પરમસુખ ગુરુકુળના 300થી વધુ બાળકોએ ગણેશજીની આરધના સાથે માતા-પિતાનું પૂજન કર્યું...
ByConnect Gujarat

ગુરુકુળના 300થી વધુ બાળકો દ્વારા કરાયું અનોખુ પૂજન, બાળકોએ માતા અને પિતાનું પૂજન કરી ધન્યતા અનુભવી. પરમસુખ ગુરુકુળના આયોજનને સૌકોઈ લોકોએ બિરદાવ્યું.

ભરૂચ: આવતીકાલે વિઘ્નહર્તાને નિર્વિઘ્ને વિદાય આપવા પોલીસ વિભાગ સજ્જ
ByConnect Gujarat

ભરૂચ-અંકલેશ્વર શહેર અને જિલ્લામાં મંગળવારે વિઘ્નહર્તાની વિસર્જન યાત્રા નિર્વિઘ્ને પાર પડે તે માટે જિલ્લા પોલીસ તંત્ર પોલીસ વડાની આગેવાનીમાં કટિબદ્ધ બન્યું છે.

અંકલેશ્વર: સજોદ ગામ નજીક અકસ્માતના બે બનાવ, એસટી બસની ટકકરે યુવાનનું મોત, કારની ટકકરે મહિલા મોતને ભેટી
ByConnect Gujarat

અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર અગલ અલગ બે માર્ગ અકસ્માતમાં મહિલા સહીત બેના કરુણ મોત નીપજ્ય હતા.જયારે ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી 

Latest Stories