author image

Connect Gujarat

સુરત : પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચકતા મનપા તંત્ર સજ્જ, મચ્છર ઉત્પત્તિના સ્થાન મળતા 9 હજાર લોકોને નોટીસ પકડાવી...
ByConnect Gujarat

શહેર-જીલ્લામાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું, રોગચાળા સામે મનપાનું આરોગ્ય વિભાગ સજ્જ બન્યું. આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર સર્વે હાથ ધરવામાં આવ્યો.

ગુજરાતમાં વડાપ્રધાન મોદીએ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીની લીધી મુલાકાત, મેટ્રોમાં કરી મુસાફરી
ByConnect Gujarat

ગુજરાતના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યને રૂપિયા 8000 કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ આપી હતી,તેમજ સૂર્ય ઘર યોજનાના લાભર્થીની ઘરની મુલાકાત પણ લીધી હતી.

અંકલેશ્વરના સેંગપુર ગામમાંથી વન વિભાગે દીપડો પાંજરે પૂરતા ગ્રામજનોમાં હાશકારો
ByConnect Gujarat

સેંગપુરમાં દીપડાનો હતો ડર , વન વિભાગે ગોઠવી હતી ટ્રેપ , આખરે દીપડો પાંજરે પુરાયો. દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોમાં હાશકારો , દીપડાને જંગલમાં મુક્ત કરવા વન વિભાગની કાર્યવાહી .

અંકલેશ્વર: માટીએડ ગામ નજીક કારમાં આવેલ ઈસમો દંપત્તી પાસેથી રૂ.1.50 લાખની સોનાની ચેઇન પડાવી ફરાર
ByConnect Gujarat

અંકલેશ્વરથી હાંસોટ રોડ ઉપર માટીએડ-તરીયા ગામની વચ્ચે ફોર વ્હીલમાં આવેલ બે ઈસમોએ દંપતીને વાતોમાં ભોળવી બે તોલા સોનાની ચેઈન છેતરીને લઇ ફરાર થઇ ગયા હતા.

ભરૂચ: સીઝનમાં બીજી વખત પુરનું સંકટ ટળ્યુ, તંત્ર અને લોકોએ અનુભવ્યો હાશકારો
ByConnect Gujarat

ભરૂચમાં સંભવિત પૂરનો ખતરો ટળ્યો, નર્મદા નદીની સપાટીમાં ઘટાડો. ડેમમાંથી પાણીની આવક ઓછી થઈ, નીચાણવાળા વિસ્તારના લોકોને રાહત, તંત્રએ પણ હાશકારો અનુભવ્યો.

મુઘલો આ 8 ખાદ્ય ચીજો ભારતમાં લાવ્યા હતા, આજે પણ લોકો તેને ખૂબ ઉત્સાહથી ખાય છે
ByConnect Gujarat

ભારતીય ખોરાક અલગ છે, ભલે તમે દુનિયામાં ક્યાંય જાવ, તમને તમારા દેશ જેવું આતિથ્ય બીજે ક્યાંય નહીં મળે. ભારતીય સ્વાદોનો ઉલ્લેખ કરતી વખતે, કોઈ મુઘલોને કેવી રીતે ભૂલી શકે?

ભરૂચ: SP મયુર ચાવડા સહિતના આગેવાનો ગણેશ પંડાલોમાં શ્રીજીની આરતી ઉતારવાનો લીધો લ્હાવો
ByConnect Gujarat

ભરૂચ શહેરમાં આયોજિત વિવિધ ગણેશ મહોત્સવમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિતના આગેવાનોએ હાજરી આપી શ્રીજીની ભક્તિમાં લીન બન્યા હતા

ભરૂચ: બળેલી ખો વિસ્તારમાં ચાની ભૂકી માંથી શ્રીજીની પ્રતિમાનું નિર્માણ
ByConnect Gujarat

ગણેશ મહોત્સવ પૂર્ણતાના આરે, ભરૂચમાં શ્રીજીની ઇકોફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ. ચાની ભૂકીમાંથી શ્રીજીની પ્રતિમા બનાવાય, ભગવાન રામ સ્વરૂપની શ્રીજીની પ્રતિમા, લોકોમાં આકર્ષણનું કેન્દ્ર.

અમરેલી: ફ્રુટની લારી ધરાવતા આધેડે 5 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ
ByConnect Gujarat

અમરેલી જિલ્લાના ધારી ખાતે 5 વર્ષની નાની બાળકી સાથે આધેડ નરાધમે જાતીય સતામણી કરી દુષ્કર્મ ગુજરાતા પોલીસે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ : દહેજ પોલીસે પણિયાદરા નજીકથી ગેસ રીફિલિંગનો પર્દાફાશ કર્યો, રૂ. 3.33 કરોડના મુદ્દામાલ સાથે 2 ઇસમોની ધરપકડ
ByConnect Gujarat

ભરૂચ જિલ્લાના દહેજ પોલીસે પણિયાદરા ગામ નજીક ટેન્કરોમાંથી બોટલોમાં ગેસ ભરવાનું કૌભાંડ ઝડપી રૂ. ૩.૩૩ કરોડ ઉપરાંતના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories