author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

ભારતીય  સમાજ વિશ્વના દરેક ખૂણે વસેલો છે,અને સાથે પોતાના તહેવાર,પ્રસંગો સહિતની ઉજવણી પણ પરંપરાગત રીતે કરીને એક અલગ સાંસ્કૃતિક છાપ છોડી દે છે દુનિયા, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ભરૂચની ઝઘડિયા તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં  ધારાસભ્યની ઉપસ્થિતિમા સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોહમ્મદ પૂરાથી બી ડિવિઝન પોલીસ મથક પાસેના નાળાની હાલત જર્જરિત થતાં સ્થાનિકો દ્વારા પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

જો તમે ઇન્સ્ટાગ્રામ યુઝર છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ઘણી વખત, ફોન સિવાય, અન્ય ઉપકરણો પર પણ Instagram માં લોગ ઇન કરવાની જરૂર પડે છે. ટેકનોલોજી, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લાના ઉમરાજ ગામની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 131 માં આવેલ ધી નંદિની પાર્ક સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ કંપની બસો તેમજ ભારે વાહનો દ્વારા કરવા સામે રહીશો એ વિરોધ નોંધાવી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સરદારપુરા,ઉટીયા, ખરચી ગામના અગ્રણીઓ અને પ્રજાજનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

પોલીસના હાથે આવતા બચવા માટે બૂટલેગરો પોતાની કાર અનેક લોકોના જીવને જોખમમાં મૂકે તે રીતે ચલાવતા હોય છે. જેથી હાઈવે પર ફિલ્મી દ્દશ્યો જોવા મળતા હોય છે. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ સાંઇ રેસિડેન્સીમાં ધોરણ -10ની પરીક્ષામાં બે વાર નાપાસ થયેલ વિદ્યાર્થીએ લાગી આવતા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

સાપુતારાના માલેગામ ખાતે યુ-ટર્ન પર ઓ‌વરટેક કરવા જતાં સુરતના 57 પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઇ હતી.જેમાં 2 સગા ભાઈ બહેન મોતને ભેટ્યા હતા તો 28 લોકો ઘાયલ થયા હતા. ગુજરાત, સમાચાર, Featured,

Latest Stories