ભરૂચ : NSUIના પ્રમુખની વરણી કરાઇ

New Update
ભરૂચ : NSUIના પ્રમુખની વરણી કરાઇ

ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસની કારોબારી તેમજ ભરૂચ જિલ્લા NSUIના જિલ્લા પ્રમુખની વરણી આજ રોજ કરવામાં આવી હતી.

તા.૨૮મીના રોજ ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે પ્રદેશ NSUI ના પ્રમુખ મહિપાલસિંહ ગઢવીની હાજરીમાં ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસની કારોબારી તેમજ ભરૂચ જિલ્લા એન.એસ.યુ.આઈના જિલ્લા પ્રમુખ ની વરણી કરવામાં હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લાયુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાન તેમજ યુવા કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને NSUIના નવ નિયુક્ત પ્રમુખની વરણી કરવાની તજવીજ હાથધરી હતી.

Latest Stories