/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/15162029/cxx.jpg)
છેલ્લા ૧૯ વર્ષથી મહદેવીયહ સમાજ
તરફથી સમાજના ઉત્કર્ષ અને
વિકાસના પ્રગતિને ધ્યેય પૂરો કરવા માટે સમાજ તરફથી તારીખ 15 ડિસેમ્બર 2019 ના રોજ સમૂહ લગ્ન નું
આયોજન કરવામાં આવ્યો. આ પ્રસંગે કર્ણાટક રાજ્ય થી મહેદવિયહ સમાજના
પ્રખર સૂફીસંત મુક્તિ સૈયદ મીરાજિ આબિદ
સાહેબના અધ્યક્ષતા હેઠળ આ સમૂહ લગ્ન નું
આયોજન સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સામાજીક સેવાને પ્રયાસોને આગળ ધપાવવા
માટે મેં મહેદવિયહ ઈજીતીયાહી નિકાહ કમિટી તથા જમાતના
ટ્રસ્ટી ઓ દ્વ્રારા તનતોડ મહેનત કરી સમૂહ
લગ્નને સફળ બનાવી સમાજ મા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે કર્ણાટક ના બેંગ્લોર ,મૈસૂર
આંધ્ર પ્રદેશ, તેલંગાણા, હૈદરાબાદ મહારાષ્ટ્ર તથા
ગુજરાતના ગામો માં વસવાટ કરતા મહેદવીયાહ સમાજના
બિરાદરો પધાર્યા હતા. આ સમૂહ લગ્નમાં ૪૦ થી વધુ નવયુગલોએ નીકાહ પડી પોતાની નવી
જિંદગીની શરૂઆત કરી હતી.