New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-211.jpg)
ભરૂચ નર્મદા તટે ઝાડેશ્વર સ્થીત નીલકંઠેશ્વર મંદિર ખાતે માં નર્મદાના સાનિધ્યમાં મા રેવા પ્રવાહ સમિતિ તથા વિવિધ સંસ્થાઓ અને વિવિધ ગણેશ મંડળોના પ્રમુખ અને સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ નો એક કાર્યક્રમ યોજાયો હતો.
મારો દેશ હરિયાળો દેશના ઉદ્દેશ્યથી યોજાયેલ આ કાર્યકેમમાં ૩૦ થી ૪૦ જેટલા વિદ્યાર્થીઓ સહિત પાલિકા પ્રમુખ સુરભીબેન તબાકુવાળા, રેવા પ્રવાહ સમિતિના દીપિકાબેન શાહ તથા વિવિધ સંસ્થાના લોકો અને વિવિધ ગણેશ મંડળના પ્રમુખો ખાસ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કયું હતું.