ભરૂચ: ભાજપની પ્રચાર સામગ્રીના રંગ,મોદી પઝલ ગેમનું બાળકોમાં આકર્ષણ

New Update
ભરૂચ: ભાજપની પ્રચાર સામગ્રીના રંગ,મોદી પઝલ ગેમનું બાળકોમાં આકર્ષણ

લોકસભાની ચૂંટણીનો ધમધમાટ

ભાજપે પ્રચાર સામગ્રીનું કર્યું વિતરણ

પ્રચાર સામગ્રીમાં મોદી પઝલ ગેમનો સમાવેશ

બાળકોમાં પઝલે જમાવ્યુ આકર્ષણ

પઝલ ગેમ બાળકોને પ્રિય

ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપની પ્રચાર સામગ્રી નમો પઝલ નું બાળકો માં આકર્ષણ જોવા મળી રહ્યું છે.

લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે.ચૂંટણી સભાઓ, જન સંપર્ક અભિયાન ની સાથે પ્રચાર સામગ્રી રૂપે કેપ, ખેસ,ઝંડા,ટી શર્ટ, વિગેરેની સાથે બાળકો માટે ભાજપ દ્વારા મોદી પઝલનું પણ વિતરણ થઈ રહ્યું છે .જેનું બાળકોમાં આકર્ષણ જોવા મળી રહ્યું છે.હાલ વેકેશનનો સમય હોય બાળકો મોદી પઝલ સાથે સમય પસાર કરી ખુશ જોવા મળી રહ્યા છે . આમ મોદી ની સાથે મોદી પઝલ પણ હવે બાળકો માં પ્રિય થઈ ચૂકી હોય તેમ લાગી રહ્યું છે

Latest Stories