• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

ભરૂચ : ઝઘડીયા BTP અને BTS દ્વારા પડતર પ્રશ્ને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરાય

જિલ્લાના ઝઘડીયા તાલુકા બિટીપી દ્વારા વિવિધ પડતર મુદ્દે રાજ્યપાલને સંબોધીને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

author-image
By Connect Gujarat 25 Aug 2022 in ભરૂચ સમાચાર
New Update

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકા બિટીપી દ્વારા વિવિધ પડતર મુદ્દે રાજ્યપાલને સંબોધીને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

Advertisment W3.CSS

ઝઘડીયા તાલુકાના બીટીપી અને બીટીએસના તાલુકા તથા જિલ્લાના હોદ્દેદારોએ 5 મુદ્દા સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું. આ આવેદન પત્રમાં જણાવાયુ છે કે, તાજેતરમાં ઝઘડીયા તાલુકા પંચાયતના ઇજનેર પડવાણિયા ગામે ડુપ્લીકેટ બિલ બનાવતા પકડાયેલ હતા. જે બાબતે યોગ્ય તપાસ થવી જોઈએ. તેમજ સીએસઆર ફંડ અને સરકારી ગ્રાન્ટ, ટ્રાઇબલ ગ્રાન્ટ, ગુજરાત પેટર્ન વગેરે ફંડનો ખૂબ મોટાપાયે દૂર ઉપયોગ કરી ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. જે બાબતે તપાસ કરી જવાબદાર સામે પગલાં ભરવા ડુપ્લીકેટ બીલો બનાવવા મદદ કરનાર, ડુપ્લીકેટ બિલ બનાવવા માટે દબાણ કરનાર તમામ સામે ગુનો દાખલ કરી તેમની પાસેથી ભ્રષ્ટાચાર કરેલી રકમ પરત મેળવીને રકમનો વિકાસ કાર્યક્રમમાં ઉપયોગ થાય તેવો પ્રબંધ કરવાની માંગણી કરવામાં આવી છે.

આ સાથે ઝાલોર તાલુકાના સાપરા ગામના બાળકને પાણી પીવા બાબતે માર મારીને મારી નાખવામાં આવેલ જે ઘટનાને વખોડી ગુનેગાર સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. તેમજ ઝઘડીયા તાલુકામાં રોજગારીનો ખૂબ મોટો પ્રશ્ન છે, ત્યારે બેરોજગારોને ફેક્ટરીઓમાં લેતા નથી અને આગેવાનો નેતાઓ ફેક્ટરીઓમાં સ્થાનિક બેરોજગારોને ન લેવા પડે તે બાબતે સોદાઓ કરી લે છે, જેઓની તપાસ કરી જવાબદાર સામે પગલા ભરવાની માંગ સાથે ઝઘડીયા તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

#BTS #BTP #Petition #BeyondJustNews #Connect Gujarat #Taluk Development Officer #Bharuch
Related Articles
kavi ભરૂચ logo logo
LIVE

ભરૂચ: જંબુસરના કલીયારી ગામ નજીકથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો, કાવી પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના જંબુસરના કાવી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કલીયારી અને દહરી ગામ વચ્ચે આવેલ પડતર જમીનમાં લીમડાના વૃક્ષ નીચેથી એક વ્યક્તિનો મૃતદેહ ગુજરાત | Featured | સમાચાર

By Connect Gujarat Desk Jun 06 2025
IMG-20250605-WA0253 ભરૂચ logo logo
LIVE

ભરૂચ: વાલિયા પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.76 હજારની કિંમતના 6 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા

ભરૂચની વાલિયા પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂ.76 હજારની કિંમતના 6 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. Featured | સમાચાર

By Connect Gujarat Desk Jun 06 2025
bh IPL ભરૂચ logo logo
LIVE

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે પાલેજમાં IPLની મેચ પર સટ્ટો રમતા આરોપીની કરી ધરપકડ, એક આરોપી વોન્ટેડ

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ હાલમાં જ પૂર્ણ થયેલ IPL ઇન્ડીયન પ્રિમીયર લીગ ક્રીકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫ અંતર્ગત ક્રીકેટ સટ્ટો રમાવાની Featured | સમાચાર Featured

By Connect Gujarat Desk Jun 06 2025
WhatsApp Image 2025-06-05 at 10.50.33 PM ભરૂચ logo logo
LIVE

ભરૂચ: નગર સેવા સદન દ્વારા માય થેલી પ્લાસ્ટિકને કહો ના કહોની થીમ પર પર્યાવરણ દિવસની કરાય ઉજવણી

ભરૂચ માય થેલી અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટની બહેનો જોડાય હતી. Featured | સમાચાર

By Connect Gujarat Desk Jun 05 2025
aaa ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વર:હાંસોટ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની યોજાય બેઠક, હિન્દૂ મુસ્લિમ બિરાદરો રહ્યા ઉપસ્થિત

મુસ્લિમ સમુદાયનો બકરી ઈદના તહેવાર શાંતિપૂર્ણ માહોલ અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સમ્પન થાય તે અર્થે હાંસોટ પોલીસ  મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી ભરૂચ | ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jun 05 2025
aa ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વર: GIDC પોલીસે પ્રોહીબિશનના ગુનામાં ફરાર બુટલેગરની કરી ધરપકડ

દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના આમલા ગભાણનો બુટલેગર સતીશ સોમા વસાવા તેના માણસો સાથે બે વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો લઈ અંકલેશ્વર આવી રહ્યો છે. ભરૂચ | ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jun 05 2025
Latest Stories
RBI ગવર્નરે  કરી એક મોટી જાહેરાત, હોમ અને ઓટો લોન થશે સસ્તી logo logo
LIVE

RBI ગવર્નરે કરી એક મોટી જાહેરાત, હોમ અને ઓટો લોન થશે સસ્તી

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    ભરૂચ: જંબુસરના કલીયારી ગામ નજીકથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો, કાવી પોલીસે તપાસ શરૂ કરી

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    ભરૂચ: વાલિયા પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.76 હજારની કિંમતના 6 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે પાલેજમાં IPLની મેચ પર સટ્ટો રમતા આરોપીની કરી ધરપકડ, એક આરોપી વોન્ટેડ

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    રાશિ ભવિષ્ય 06 જૂન , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • RBI ગવર્નરે કરી એક મોટી જાહેરાત, હોમ અને ઓટો લોન થશે સસ્તી
  • ભરૂચ: જંબુસરના કલીયારી ગામ નજીકથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો, કાવી પોલીસે તપાસ શરૂ કરી
  • ભરૂચ: વાલિયા પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.76 હજારની કિંમતના 6 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા
  • ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે પાલેજમાં IPLની મેચ પર સટ્ટો રમતા આરોપીની કરી ધરપકડ, એક આરોપી વોન્ટેડ
  • રાશિ ભવિષ્ય 06 જૂન , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
  • ભરૂચ: નગર સેવા સદન દ્વારા માય થેલી પ્લાસ્ટિકને કહો ના કહોની થીમ પર પર્યાવરણ દિવસની કરાય ઉજવણી
  • પહેલગામ આતંકવાદી હુમલા બાદ , અમરનાથ યાત્રાના સમયમાં કરાયો ફેરફાર
  • અંકલેશ્વર:હાંસોટ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની યોજાય બેઠક, હિન્દૂ મુસ્લિમ બિરાદરો રહ્યા ઉપસ્થિત
  • અંકલેશ્વર: GIDC પોલીસે પ્રોહીબિશનના ગુનામાં ફરાર બુટલેગરની કરી ધરપકડ


© Copyrights 2024. All rights reserved.

Powered by