ભરૂચ : નબીપુર સાર્વજનિક હોસ્પિટલમાં યોજાય રક્તદાન શિબિર યોજાય
ભરૂચના નબીપુર સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ખાતે રકતદાન શિબિર યોજાઇ હતી. આયોજિત રકતદાન શિબિરમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક રકતદાન કરી માનવસેવાની સરવાણી વહાવી હતી.
ભરૂચના નબીપુર સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ખાતે રકતદાન શિબિર યોજાઇ હતી. આયોજિત રકતદાન શિબિરમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક રકતદાન કરી માનવસેવાની સરવાણી વહાવી હતી.
જેનો ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય અને આરોગ્ય અધિકારીની હાજરીમાં બાળકોને પોલીયોની રસી પીવાડી શુભારંભ કરાયો હતો.
ભરૂચ શહેર અને જિલ્લામાં મોડી રાત્રી દરમિયાન ઝરમર વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી
ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો અંકલેશ્વરમાં અભિવાદન સમારોહ યોજાયો હતો. અંકલેશ્વર વિધાનસભા ભાજપ દ્વારા આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આરોગ્ય કેન્દ્રનું મકાન છેલ્લા 12 વર્ષ ઉપરાંતથી બંધ હાલતમાં છે, અને આરોગ્ય કેન્દ્રની બિલકુલ નજીકમાં જ આંગણવાડી પણ આવેલું છે, જ્યાં નાના બાળકો રમતા હોય છે.
મ્યુઝિક થેરાપી વિષે વિસ્તૃત માહિતી મેળવી હતી. જેમાં છેલ્લા 25 વર્ષથી મ્યુઝિક થેરાપી આપતા અને મ્યુઝિક થેરાપી થકી દિલ્હીની AIMS હોસ્પીટલમાં કોમા પેશન્ટને મ્યુઝિક થેરાપીથી સાજા કરનાર ડો. સૂચિતા રક્ષિત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ભરુચ સી ડિવિઝન પોલીસે નર્મદા મૈયા બ્રિજ નીચે શીતલ સર્કલથી ગોલ્ડન બ્રિજ તરફ જવાના માર્ગ ઉપરથી જુગાર રમતા બે જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે GIDC બસ ડેપો પાછળ પેટ્રોલ પંપની બાજુમાંથી એક્ટિવા ઉપર વિદેશી દારૂનું વેચાણ કરતાં બુટલેગરને ઝડપી પાડ્યો હતો
ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું