MP મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં નેત્રંગ ખાતે સિકલસેલ દિવસની ઉજવણી કરાય
ભરૂચ આદર્શ નિવાસી શાળા નેત્રંગ ખાતે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિકલસેલ એનિમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ આદર્શ નિવાસી શાળા નેત્રંગ ખાતે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિકલસેલ એનિમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ એલ.સી.બી.ના પીએસ.આઇ. એમ.એમ.રાઠોડ સહિત સ્ટાફ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર અને તાલુકા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે રામકુંડ નજીક આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભરુચ એસ.ઑ.જીએ અંકલેશ્વરની રોયલ પેલેસ હોટલના મેનેજર વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂની દીવી ગામ ખાતે યંગ સ્ટાર ક્રિકેટ ક્લબ-જૂના દીવા દ્વારા દીવા પ્રિમીયર લીગ સીઝન-4નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગાર્ડન સિટી રોડ પર ડિવાઇન વિદ્યાનિકેતન શાળા આવેલી છે. આ શાળામાં આજરોજ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કેક કાપી રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલા મઢુલી સર્કલ પર વિજયસિંહ ગોહીલ નામના પોલીસ જવાન ટ્રાફીક નિયમન માટેની ફરજ બજાવે છે. ગતરોજ સાંજના તેઓ ફરજ પર ફરજ હાજર હતા.
ભરૂચ જિલ્લાના આમોદ ખાતે સોશ્યલ મીડિયામાં વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ શેર કરવાના કેસમાં પકડાયેલા મૌલવીને પોસ્ટ લખી આપનાર ટ્રસ્ટના (ઉપપ્રમુખ) સામે પણ SOG પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.