ભરૂચ સિવિલ હોસ્પિટલ-ડો. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ-કોલેજ સ્ટુડન્ટ યુનિયન દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે વાર્ષિક ઉત્સવનું આયોજન
3 દિવસીય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
3 દિવસીય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. 27 મે 1964ના રોજ પંડિત જવાહરલાલ નેહરુનું નિધન થયું હતું.
ઉમલ્લા ગામના બજારમાંથી ઓવરલોડ રેતીના હાઇવા ટ્રક દોડતા છેલ્લા 4 દિવસથી ગ્રામ પંચાયતની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે.
તરસાલી ગામ ખાતે ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા 6ઠ્ઠા સમુહ લગ્નોત્સવમાં 17 યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો..
પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પાંચમો યુવક-યુવતી પસંદગી મેળો યોજાયો હતો.
ભોલાવ એસટી. ડેપો ખાતે અગ્રવાલ સમાજ ભરૂચ-અંક્લેશ્વર દ્વારા લોકોને છાસ તેમજ ઠંડા પાણીનું વિતરણ કરી સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.
માટલીવાલા પબ્લિક સ્કુલ ખાતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.