અંકલેશ્વર : લોહાણા રઘુવંશી અગ્રણીઓ દ્વારા જોગર્સ પાર્ક ખાતે વિનામૂલ્યે લીમડાના તાજા રસનું વિતરણ કરાશે...
જોગર્સ પાર્ક ખાતે અંકલેશ્વર લોહાણા રઘુવંશી અગ્રણીઓ દ્વારા સ્વાસ્થ્યપ્રેમી જનતાને વિનામૂલ્યે લીમડાના તાજા રસનું વિતરણ કરવામાં આવનાર છે.
જોગર્સ પાર્ક ખાતે અંકલેશ્વર લોહાણા રઘુવંશી અગ્રણીઓ દ્વારા સ્વાસ્થ્યપ્રેમી જનતાને વિનામૂલ્યે લીમડાના તાજા રસનું વિતરણ કરવામાં આવનાર છે.
દાંડિયા બજાર સ્થિત ઉમિયા માતાજીના મંદિર ખાતે કડવા પાટીદાર જ્ઞાતિપંચ ટ્રસ્ટ દ્વારા સમાજના વૃદ્ધ વડીલો માટે આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બાઈસિકલ ક્લબ અને રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટસ વેલફેર ટ્રસ્ટ, અંકલેશ્વર દ્વારા “રેવા સાયક્લો કાર્નિવલ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભીમોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જંબુસર નગરના શૈલજા ફોઉન્ડેશન દ્વારા પશુઓને પીવાના પાણીની સગવડ માટે લોકોને નિ:શુલ્ક કુંડાનું વિતરણ કરી ઉત્તમ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભરૂચના સાયાકલીસ્ટ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાજપનો પાયો 6 એપ્રિલ 1980ના રોજ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી અને લા કૃષ્ણ અડવાણીએ એકસાથે નાખ્યો હતો.