અંકલેશ્વર: જુના છાપરા ગામે અનોખું વનકવચ ઉભુ કરાયુ,જાપાની ટેકનોલોજીની લેવાય મદદ
અંકલેશ્વરના જુના છાપરા ગામમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અનોખુ વન કવચ ઊભું કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના જુના છાપરા ગામમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અનોખુ વન કવચ ઊભું કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અવની ફાઉન્ડેશન-અંકલેશ્વરના સેક્રેટરી રસીલા પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં હોળીનો તહેવાર પણ દિવાળીની જેમ જ ઉજવાઈ છે.
અંકલેશ્વરનો 8 વર્ષીય વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાની ચેસ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવી પરિવાર સહિત જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
ભરુચ નગર પાલિકા સામે આવેલ ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો સ્લેબ ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત બાદ છેલ્લા એક મહિનાથી સ્ટ્રીટ લાઇટનો પોલ નમેલી હાલતમાં છે.