ભરૂચ: મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન કેમ્પમાં સાધકોના આરોગ્યનું પરીક્ષણ કરાયુ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા કેમ્પમાં સાધકોનું BMI તેમજ બી પી, ડાયાબિટીસ વગેરેની આરોગ્ય તપાસ નિશુલ્ક કરવામાં આવી...........
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા કેમ્પમાં સાધકોનું BMI તેમજ બી પી, ડાયાબિટીસ વગેરેની આરોગ્ય તપાસ નિશુલ્ક કરવામાં આવી...........
ભરૂચના સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન અને રૂકમણીદેવી રૂંગટા વિદ્યાલયના પટાંગણમાં ફાયર સેફટી અંગેનો વર્કશોપ યોજાયો....
અંકલેશ્વરના પાનોલીમાં ગુરુવારી માર્કેટ પાસે રેલવે ઓવર બ્રિજના સર્વિસ રોડ ઉપર નજીવા મુદ્દે થયેલ તકરારમાં આલુંજ ગામના યુવાનની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી
સંતોષી માતાજીના પુન: પાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રતિષ્ઠા પારાયણ, લોક ડાયરો અને આનંદનો ગરબો અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે...।
અંકલેશ્વરમાં વધતા એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) વચ્ચે GIDC વિસ્તારમાં આવેલ કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ગેસ લીકેજની ચિંતાજનક ઘટના સામે આવી...
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે નશામુક્તિ અભિયાન, જનજાગૃતિ કાર્યક્રમો તથા પ્રિવેન્શન એક્ટિવિટીઝ માત્ર કાગળો પર જ રહે છે.
અંકલેશ્વરની પાનોલી GIDCની ઇન્ફીનીટી કંપનીમાંથી રૂ.2400 કરોડનું ડ્રગ્સ ઝડપાવાના મામલામાં બેંક લોન ભરપાઈ ન કરાતા રૂ.13.48 કરોડમાં કંપની વેચાઈ..