ભરૂચ : નેત્રંગ ખાતે ભારતીય જનતા પાર્ટીના “લાભાર્થી સંપર્ક અભિયાન” અંતર્ગત લાભાર્થીઓનો સંપર્ક કરાયો...
નેત્રંગ મંડળના રાધા કિશન શક્તિ કેન્દ્ર બુથ નં. 220-નેત્રંગ-5માં આવતા લાભાર્થીઓનો તેઓના નિવાસસ્થાને જઈ સંપર્ક કરવમાં આવ્યો
નેત્રંગ મંડળના રાધા કિશન શક્તિ કેન્દ્ર બુથ નં. 220-નેત્રંગ-5માં આવતા લાભાર્થીઓનો તેઓના નિવાસસ્થાને જઈ સંપર્ક કરવમાં આવ્યો
ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પુર જોશમાં કરાઈ રહ્યા છે.
સારી કામગીરી કરતી વુમન્સ એટલે કે સ્ત્રીઓનું વિશેષ સન્માન અને ટ્રોફી એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું
ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત થતાં જ કોંગ્રેસીમાં જુથવાદ જોવા મળી રહ્યો છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોના હાર્ટએટેકથી મોતનાં બનાવો વધી રહ્યા છે.
પત્રકારો દ્વારા પ્રશાંત દયાળ સાથે પ્રશ્નોતરી પણ કરવામાં આવી હતી.
ભરૂચના જંબુસર તાલુકાના કાવા ગામે પરમાર ફળિયામાં બે મકાનોમાં અચાનક આગ ફાટી નીકળી હતી.
સપ્ટેમ્બર 2024માં નર્મદા નદીમાં આવેલ ભયાનક પુર કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
જુના બોરભાઠા ગામ માઁ નર્મદા નદીના તટ પર શાંત અને રમણીય વાતાવરણમાં અતિ પ્રાચીન અને પૌરાણિક શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર ના છઠ્ઠા પાટોત્સવનું ધર્મભુનું આયોજન કરવામાં આવ્યું છે.