ભરૂચ: નગર સેવા સદન અને ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીની લારીઓ પર ચેકીંગ હાથ ધરાયુ
ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાણીપીણીની લારીઓ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા સહિત સાફ સફાઈ અંગેનું નિરીક્ષણ કરવામાં આવ્યું
ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાણીપીણીની લારીઓ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા સહિત સાફ સફાઈ અંગેનું નિરીક્ષણ કરવામાં આવ્યું
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું
765 KV વટામણ-નવસારી ટ્રાન્સમિશન લાઈનની કામગીરી ચાલી રહી છે, ત્યારે સર્વે નંબરમાં સમસ્યા હોવાથી 2 ખેડૂતોએ સ્થળ પર પહોંચી કામગીરી બંધ કરાવી...
અંકલેશ્વર તાલુકા ના અંદાડા ગામના ખોડિયાર નગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂ.1.52 લાખના સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ઝઘડિયા જીઆઈડીસીમાં NCTLની લાઇનના વાલ્વમાંથી રાસાયણિક યુક્ત પ્રદૂષિત પાણી બહાર વહેતાં સાથે જ સફેદ ફીણ જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ....
ભરૂચના આમોદ તાલુકાના કાકરિયા ગામે અસામાજિક તત્વોએ આદિવાસી ખેડૂત પુત્રોના ખેતરમાં ઊભેલા તૈયાર કપાસના પાકનો નાશ કરતા રોષની લાગણી જોવા મળી રહી છે.
ભરૂચના તાલુકા મથક હાંસોટમાં અંતિમ યાત્રા માટે ડાઘુઓએ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે.સ્મશાનને જોડતો પાકો રસ્તો ન હોવાના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.