Connect Gujarat
બિઝનેસ

લોટરીથી અમીર બની ભારતીય મહિલા, અબુધાબીમાં 45 કરોડ રૂપિયા જીતી

અબુ ધાબીમાં એક વિદેશી ભારતીય મહિલાએ કરોડો રૂપિયાની બિગ ટિકિટ લોટરી જીતી છે

લોટરીથી અમીર બની ભારતીય મહિલા, અબુધાબીમાં 45 કરોડ રૂપિયા જીતી
X

અબુ ધાબીમાં એક વિદેશી ભારતીય મહિલાએ કરોડો રૂપિયાની બિગ ટિકિટ લોટરી જીતી છે. કેરળના થ્રિસુરની રહેવાસી લીના જલાલ નામની મહિલાએ બિગ ટિકિટ અબુ ધાબી વીકલી ડ્રોમાં 22 મિલિયન દિરહામ (લગભગ 44.75 કરોડ રૂપિયા) જીત્યા હતા. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ લોટરીના ડ્રો 3જી ફેબ્રુઆરીએ કાઢવામાં આવ્યો હતો. જેમાં જલાલે લોટરી જીતી હતી. તેમનો ટિકિટ નંબર 144387 હતો. જલાલ અબુ ધાબીમાં એચઆર પ્રોફેશનલ તરીકે કામ કરે છે. જલાલે કહ્યું છે કે તે તેની ટિકિટ વધુ 10 લોકો સાથે શેર કરશે અને તે ચેરિટીમાં કેટલાક પૈસા દાન કરવાની પણ યોજના ધરાવે છે. "મારી પાસે કહેવા માટે શબ્દો નથી. મને ખબર નથી કે શું કહેવું. હું ખુશ અને આભારી છું : જલાલે

Next Story