Connect Gujarat
બિઝનેસ

આવતીકાલથી સતત 3 દિવસ બેન્ક બંધ રહેશે,જરૂરી કામ આજે જ પતાવી લેજો

જો તમારે બેંક સંબંધિત કોઈપણ કામ બાકી છે તો તમે તેને આ મહિને પતાવી લો

આવતીકાલથી સતત 3 દિવસ બેન્ક બંધ રહેશે,જરૂરી કામ આજે જ પતાવી લેજો
X

જો તમારે બેંક સંબંધિત કોઈપણ કામ બાકી છે તો તમે તેને આ મહિને પતાવી લોતે જરૂરી છે. બેંકમાં આવતીકાલથી સતત 3 દિવસ સુદી રજા રહેશે. શુક્રવાર બાદ બેંક સીધી મંગળવારે ખુલશે. એવામાં તમે કેશની વ્યવસ્થા કરી લો અને સાથે જ જો તમારા કોઈ ટ્રાન્ઝેક્શન આ સમય દરમિયાન હોય તો તેને પણ પૂરા કરી લો તે જરૂરી છે. જાણો ક્યારે કયા કારણો સર બેંક રહેશે બંધ.

25 સપ્ટેમ્બર - ચોથો શનિવાર હોવાથી બેંક બંધ રહેશે.

26 સપ્ટેમ્બર - રવિવારના કારણે બેંક બંધ રહેશે.

27 સપ્ટેમ્બર - સંયુક્ત કિસાન મોર્ચાના કારણે ભારત બંધ હોવાથી બેંક બંધ રહેશે.

Next Story