શેરબજારમાં શાનદાર રિકવરી, સેન્સેક્સ 1100 પોઈન્ટ વધ્યો
આજે, ૮ એપ્રિલના રોજ, શેરબજારમાં હરિયાળી જોવા મળી રહી છે. ભારતીય શેરબજાર (Stock Market Today Update) ની શરૂઆત મજબૂતાઈથી થઈ છે.
આજે, ૮ એપ્રિલના રોજ, શેરબજારમાં હરિયાળી જોવા મળી રહી છે. ભારતીય શેરબજાર (Stock Market Today Update) ની શરૂઆત મજબૂતાઈથી થઈ છે.
કેન્દ્ર સરકારે એલપીજી ગેસના ભાવોમાં વધારો કર્યો છે. એલપીજી ગેસના ભાવ રૂપિયા 50 સુધી વધારવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે.
મહેસૂલ વિભાગના નોટિફિકેશન મુજબ, કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ 8 એપ્રિલથી લાગુ થશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી છે અને તેની અસર વિશ્વભરના બજારો તેમજ ભારતીય શેરબજાર પર જોવા મળી છે.
મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે 3 એપ્રિલે ભારતીય બજારોની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. સેન્સેક્સ 449.46 પોઈન્ટ અથવા 0.59 ટકાના ઘટાડા સાથે 76,169.09
કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 207 પોઈન્ટના ઉછાળા સાથે 76,231.92 પર ખુલ્યો.
દેશભરમાં પહેલી એપ્રિલથી આવશ્યક દવાઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેના લીધે સામાન્ય વ્યક્તિના દવાના ખર્ચમાં વધારો થશે. જે દવાઓ મોંઘી થવાની છે તેમાં ઇન્ફેક્શન, ડાયાબિટીસ અને હૃદય રોગની દવાઓનો સમાવેશ થાય છે.
નવા નાણાકીય વર્ષથી કેન્દ્ર અને રાજ્ય સરકારે ટોલટેક્સમાં વધારો કરીને રાજ્યની પ્રજાને નવા નાણાકીય વર્ષની ભેટ આપી છે. એક્સપ્રેસ અને નેશનલ હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો પર ટોલ દરમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.