આજથી દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલ સસ્તું મળશે, કેન્દ્ર સરકારે ભાવમાં કર્યો ઘટાડો
1 નવેમ્બર એટલે કે મંગળવારથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં 40 પૈસાના ઘટાડો આવ્યો
1 નવેમ્બર એટલે કે મંગળવારથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં 40 પૈસાના ઘટાડો આવ્યો
અત્યાર સુધી ગ્રાહકોને 4.70 ટકા વ્યાજ મળતું હતું, હવે 22 ઓક્ટોબરથી 5.50 ટકા થઈ જશે
ભારતીય રૂપિયો ગુરુવારે ડોલર સામે અત્યાર સુધીની સૌથી નીચલી સપાટીએ ખુલ્યો
દિવાળી પહેલાં શેરબજારથી સારા સંકેત મળી રહ્યાં છે. માત્ર મોટા ઈન્વેસ્ટર્સ નહીં નાના રોકાણકારો માટે પણ આ વખતે સ્ટોક માર્કેટ સારા સમાચાર લઈને આવ્યું છે.
ભારતીય શેરબજારો ગુરુવારે મોટા ઘટાડા સાથે બંધ થયા છે. BSE સેન્સેક્સ 390 પોઈન્ટ ઘટીને 57,235 પોઈન્ટ અને નિફ્ટી 109 પોઈન્ટ ઘટીને 17,014 પોઈન્ટ પર બંધ થયો હતો.
સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ભયંકર મંદિરનો મહોલ જોવા મળી રહ્યો છે ગત વર્ષની સરખામણીએ 50% જ વેપાર માર્કેટમાં જોવા મળી રહ્યો છે
તહેવારોની સિઝનમાં ખાદ્યતેલની માંગમાં વધારો થતાં ભાવમાં ધરખમ વધારો થયો છે. ફરી એકવાર સિંગતેલનો ડબ્બો 3000ને પાર પહોંચી ગયો છે.