RBIએ રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો, હોમ અને કાર લોન થશે મોંઘી
વધતી મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો છે. આ સાથે રેપો રેટ 5.40%થી વધીને 5.90% થઈ ગયો છે
વધતી મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો છે. આ સાથે રેપો રેટ 5.40%થી વધીને 5.90% થઈ ગયો છે
કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને ગિફ્ટ આપી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેબિનેટ બેઠકમાં સરકારે કેન્દ્ર કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 4 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે.
કોરોનાની પરિસ્થિતિ સામાન્ય થતા તહેવારોમાં રોનક જોવા મળી રહી છે હાલમાં જ ગણેશ ઉત્સવ દેશભરમાં ધૂમધામથી ઉજવામાં આવ્યો ત્યાર બાદ દુર્ગા પૂજામાં વ્યાપારીએ 16 કરોડનો વ્યાપાર કર્યો છે
વૈશ્વિક બજારમાં ખરાબ મૂડથી નવા અઠવાડિયાના પહેલા જ દિવસે ભારતીય શેરબજારોમાં હાહાકાર મચ્યો છે. ટ્રેડિંગની શરૂઆતમાં જ બંને પ્રમુખ સૂચકઆંક કડાકા સાથે ખુલ્યા.
સિલ્ક સિટીના નામથી જાણીતા સુરત શહેરમાં ચાર મહિના પછી તેજીનો માહોલ જોવા મળ્યો છે.
સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતાં ભાવથી પરેશાન લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ફ્યૂલ પર મોટું નિવેદન આપ્યું છે.
ફેડરલ રિઝર્વની બેઠક પહેલા અમેરિકા શેરબજાર ગુલઝાર જોવા મળ્યું તેની અસર ભારતીય શેરબજારો ઉપર પણ જોવા મળી રહી છે.