🔴 Breaking
‘ભિક્ષા નહીં, શિક્ષા’ના ધ્યેય સાથે સુરતમાં ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકો માટે ‘સિગ્નલ સ્કૂલ બસ’નો પ્રારંભ…અંકલેશ્વર: શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે રથયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયાસુરત :  ઇસ્કોનથી પ્રણામી મંદિર સુધી ભક્તિનો માહોલ, 375 વર્ષ જૂના મંદિરમાં મુગટ પૂજાના દર્શને આકર્ષણ જમાવ્યુંBlog by Nirav Panchal : કુરુક્ષેત્રથી સંતોષ તરફ: શ્રીકૃષ્ણના ગીતા સંદેશ વડે જીવન જીવવાની સાચી કળાભાવનગર : એશિયાનું સૌથી મોટું શિપબ્રેકિંગ યાર્ડ સંકટમાં! શ્રમિકોની રોજીરોટી સામે પ્રશ્નાર્થ વચ્ચે નવી નીતિ અમલમાંભરૂચ: વિશ્વ હિન્દુ પરિષદના 62મા સ્થાપના દિવસની ઉજવણી, ભગવાન સત્યનારાયણની કથાનું આયોજનભરૂચ: પંડવાઈ સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની આવતીકાલે ચૂંટનીઝ તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાયસુરત : ઉતરાણ સ્ટેશનને આધુનિક બનાવી ટ્રેનોના સ્ટોપેજ આપવા SGCCI ની પશ્ચિમ રેલવેના GMને રજૂઆત‘ભિક્ષા નહીં, શિક્ષા’ના ધ્યેય સાથે સુરતમાં ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકો માટે ‘સિગ્નલ સ્કૂલ બસ’નો પ્રારંભ…અંકલેશ્વર: શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે રથયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયાસુરત :  ઇસ્કોનથી પ્રણામી મંદિર સુધી ભક્તિનો માહોલ, 375 વર્ષ જૂના મંદિરમાં મુગટ પૂજાના દર્શને આકર્ષણ જમાવ્યુંBlog by Nirav Panchal : કુરુક્ષેત્રથી સંતોષ તરફ: શ્રીકૃષ્ણના ગીતા સંદેશ વડે જીવન જીવવાની સાચી કળાભાવનગર : એશિયાનું સૌથી મોટું શિપબ્રેકિંગ યાર્ડ સંકટમાં! શ્રમિકોની રોજીરોટી સામે પ્રશ્નાર્થ વચ્ચે નવી નીતિ અમલમાંભરૂચ: વિશ્વ હિન્દુ પરિષદના 62મા સ્થાપના દિવસની ઉજવણી, ભગવાન સત્યનારાયણની કથાનું આયોજનભરૂચ: પંડવાઈ સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની આવતીકાલે ચૂંટનીઝ તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાયસુરત : ઉતરાણ સ્ટેશનને આધુનિક બનાવી ટ્રેનોના સ્ટોપેજ આપવા SGCCI ની પશ્ચિમ રેલવેના GMને રજૂઆત

વર્લ્ડ

ભરૂચ : યાત્રાધામ કબીડ વડ ખાતે નર્મદા નદીમાં ડૂબી જતાં મામા-ભાણેજના મોત, 7 વર્ષના ભાણેજનો મૃતદેહ 8 કલાક બાદ મળ્યો

May 20, 2026 1 min read

ભરૂચના પ્રસિદ્ધ પ્રવાસન ધામ કબીરવડ ખાતે ઉનાળાની રજાઓ દરમિયાન સર્જાયેલી કરુણ દુર્ઘટનામાં મામા-ભાણેજના મોતથી પરિવારમાં શોક છવાયો છે.…

PM મોદી અને મેલોનીનો મોટો નિર્ણય, ભારત અને ઇટાલી વચ્ચે ‘DDD’ ફોર્મ્યુલા પર મહોર

May 20, 2026 1 min read

બે દિવસની મુલાકાત માટે ઇટાલી પહોંચીને, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સંયુક્ત પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું કે, છેલ્લા સાડા…

PM મોદી અને ટ્રમ્પની આગામી મહિને થઈ શકે છે મુલાકાત, રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફ્રાન્સમાં G7 સમિટમાં આપશે હાજરી

May 20, 2026 1 min read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આવતા મહિને મુલાકાત થઈ શકે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફ્રાન્સમાં G7…

કેલિફોર્નિયાના સાન ડિએગો કાઉન્ટીની સૌથી મોટા ઇસ્લામિક સેન્ટરની બહાર બે કિશોર બંદૂકધારીઓએ કર્યો ગોળીબાર,સુરક્ષા ગાર્ડ સહિત ત્રણ લોકોના મોત

May 19, 2026 1 min read

અમેરિકામાં ગન વાયલન્સ અને હેટ ક્રાઈમ સાથે જોડાયેલી એક ભયાનક ઘટના સામે આવી છે. સોમવારે કેલિફોર્નિયાના સાન ડિએગો…

દક્ષિણ ચીનના ગુઆંગશી સ્વાયત્ત ક્ષેત્રમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો, 5.2 ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા બે લોકો માર્યા

May 18, 2026 1 min read

દક્ષિણ ચીનના ગુઆંગશી સ્વાયત્ત ક્ષેત્રમાં સોમવારે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે લોકોમાં ડર ફેલાયો હતો. અધિકારીઓના જણાવ્યા…

અમેરિકામાં એર શો દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો, બે અમેરિકન EA-18G ગ્રોલર ફાઇટર જેટ એકબીજા સાથે અથડાયા

May 18, 2026 1 min read

અમેરિકાના માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ ખાતે યોજાયેલા એર શો દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એર શો દરમિયાન…

મેક્સિકોના પૂર્વ-મધ્ય રાજ્ય પુએબ્લાના તેહુઇટ્ઝિંગો શહેરમાં ગેંગ હિંસા, 10 લોકોના મોત

May 18, 2026 1 min read

મેક્સિકોના પૂર્વ-મધ્ય રાજ્ય પુએબ્લામાં ગેંગ હિંસાની વધુ એક ભયાનક ઘટના સામે આવી છે. તેહુઇટ્ઝિંગો શહેરમાં સશસ્ત્ર બંદૂકધારીઓએ હુમલો…

સ્વીડને પીએમ મોદીને રોયલ ઓર્ડર ઓફ પોલર સ્ટાર કમાન્ડર ગ્રૈંડ ક્રોસથી સન્માનિત કર્યા

May 17, 2026 1 min read

પીએમ મોદી સ્વીડન પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ભારત-યુરોપ સંબંધોમાં નવી ગતિ લાવશે તેવી અપેક્ષા છે, જ્યાં…

વડાપ્રધાન મોદીની UAE મુલાકાત. ઈંધણ સંકટ સામે ભારત સુરક્ષિત, લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ માટે મહત્વના કરાર

May 15, 2026 1 min read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (UAE) મુલાકાત દરમિયાન એક મહત્વનો કરાર કરવામાં આવ્યો છે. ભારતે (LPG) ના પુરવઠા માટે UAE…

નેપાળના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એક મોટી દુર્ઘટના, તુર્કીયે એરલાઇન્સના વિમાનના ટાયરમાં આગ લાગી

May 11, 2026 1 min read

નેપાળના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી હતી. તુર્કીયે એરલાઇન્સના વિમાનના ટાયરમાં આગ લાગી…