વધુ

  દુનિયા

  આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ, વાંચો ઉજવણી પાછળનો હેતુ

  આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ છે. આજના દિવસનો હેતુ બાલિકા સશક્તિકરણને પ્રોત્સાહન આપવો અને એમના પ્રત્યે સન્માન જાહેર કરવા માટેની જાગૃતિ કેળવવાનો છે.  દરકે વર્ષ ભારતમાં 24 જાન્યુઆરીને નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે ઉજવાય છે. તેમની...

  ઈરાક : બગદાદમાં થયા 2 આત્મઘાતી હુમલા, 20થી વધુ લોકોના મોત, 50થી વધુ લોકોને ઇજા

  ગુરુવારના રોજ ઈરાકની રાજધાની બગદાદમાં અલગ સ્થળોએ 2 આત્મઘાતી હુમલા થયા હતા. જેમાં 20 થી વધુ લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે 50 થી વધુ લોકોને ઇજા પહોચી હતી. મળતી માહિતી અનુસાર, બગદાદના બાબ-અલ-શરજી વિસ્તારમાં આવેલા...

  અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડનનો મોટો નિર્ણય, પેરિસ જળવાયુ કરારમાં ફરીથી જોડાવવા કર્યા હસ્તાક્ષર

  ડોનાલ્ડ ટ્રમ્પના શાસને લાંબા સમય સુધી ક્લાઈમેટ ચેન્જના નિર્ણયને લઈને મોઢું ફેરવવાનું કામ કર્યું, અમેરિકાએ પેરિસ એગ્રીમેન્ટની સાથે પોતાનું નામ પરત લીધું હતું પણ જો બાયડને આ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા અને સાથે મોટું પગલું ભર્યું છે....

  જો બાઈડેન અમેરિકાના 46માં પ્રમુખ તરીકે આજે શપથ ગ્રહણ કરશે

  વિશ્વની મહાસત્તા ગણાતા દેશમાં સત્તા પરિવર્તનના મહત્ત્વના ઘટનાક્રમમાં પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાઇડેન ૨૦ જાન્યુઆરીના બુધવારે ભારતીય સમય પ્રમાણે રાતના ૧૦:૩૦ કલાકે અમેરિકાના ૪૬મા પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરશે. તેમની સાથે અમેરિકાના સૌપ્રથમ મહિલા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ભારતીય-આફ્રિકન...

  ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે 2-1થી ભારતે હરાવ્યું, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવાની ભારતની હેટ્રીક

  ભારતે અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવી 328 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે. ટીમ ઇન્ડિયાએ શ્રેણી 2-1થી પોતાના નામે કરી છે. પ્રથમવાર ભારતે સતત ત્રીજી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી છે. વર્ષ 2016-17માં ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું....

  સિડની ટેસ્ટમાં સતત બીજા દિવસે મોહમ્મદ સિરાજ સાથે અપમાનજનક વ્યવહાર, વંશીય ટિપ્પણીની કરી ફરીયાદ

  સિડનીમાં સિરાજ સાથે ફરી અપમાનજનક વ્યવહાર થયો. ઓસ્ટ્રેલિયન દર્શકો દ્વારા થતી વંશીય ટિપ્પણીની ફરિયાદ કરી. સિરાજે કેપ્ટન અજિંક્ય રહાણે અને બાકીના પ્લેયર્સ સાથે મળીને ફિલ્ડ અમ્પાયર પૉલ રાફેલને આ અંગે ફરિયાદ પણ કરી. તેના પછી અમ્પાયરે મેચ...

  ઈન્ડોનેશિયા પ્લેન ક્રેસ: દુર્ઘટનાના 12 કલાક બાદ હવે ઈન્ડોનેશિયાની તપાસ ટીમોને જકાર્તાની પાસે જાવા સાગરમાં શરીરના અંગો મળ્યા

  ઈન્ડોનેશિયા ની રાજધાની જકાર્તાથી ઉડાન ભર્યાના તરત બાદ શ્રી વિજયા એરલાઇન્સનું પ્લેન ગુમ થઈ ગયું. દુર્ઘટનાના 12 કલાક બાદ હવે ઈન્ડોનિશાયાની તપાસ ટીમોને જકાર્તાની પાસે જાવા સાગરમાં શરીરના અંગો મળ્યા છે આ તે જ સ્થળ ચ્હે જ્યાં પ્લેન ક્રેશ...

  યુરોપીયન સંઘના દેશોમાં આજથી કોરોના વાઈરસનું વેક્સિનેશન શરૂ

  યુરોપીયન સંઘના ઘણા દેશોમાં આજથી કોરોના વાઈરસનું વેક્સિનેશન શરૂ થશે. યુરોપના તમામ દેશમાં "બાયો એન ટેક" અને "ફાઈઝર" દ્વારા તૈયાર થયેલી વેક્સિન પહોંચાડી દેવાઈ છે.વેક્સિનેશન શરૂ થતા પહેલા આ તમામ દેશમાં આશાનું કિરણ જોવા મળી રહ્યું છે....

  ખગોળીય ઘટના : સૂર્યમંડળમાં ગુરુ અને શનિની ચારસો વર્ષ બાદ થઈ મુલાકાત

  અવકાશની એક ખગોળીય ઘટનાનો અદ્દભુત નજારો 21 ડિસેમ્બરના રોજ સોમવારે જોવા મળ્યો હતો. ગુરુ અને શનિ એકદમ નજીક હતા, એ બંને ગ્રહો ફક્ત 0.3 ડીગ્રીની દૂરી પર હતા. આ અવકાશી નજારો છેલ્લે 397 વર્ષ પહેલાં જોવા મળ્યો...

  ભારતના PM નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના PM શેખ હસીનાએ ચિલ્હાટી-હલ્દીવાડી રેલ લિંકનું ઉદ્ઘાટન કર્યું

  ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે દ્વિપક્ષીય વાર્તા કરવામાં આવી, કોરોનાકાળમાં આ વખતે વર્ચ્યુઅલ માધ્યમથી જ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ભારતના પીએમ મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીના સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ બાંગ્લાદેશને ભરોસો અપાવ્યો...

  Latest News

  કોરોના બેકાબૂ : રાજ્યમાં આજે કોરોના કેસ 10 હજારને પાર, 110 લોકોના થયા મોત

  રાજ્યમાં કોરોના સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ...

  ભરૂચ : સંક્રમણ રોકવાનો પ્રયાસ, નેત્રંગ અને દેડીયાપાડામાં લોકો પાળશે સ્વૈચ્છિક લોકડાઉન

  ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતાં નેત્રંગ અને દેડીયાપાડામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકો અને વેપારીઓએ પાંચ દિવસનું સ્વૈચ્છિક...
  video

  દાહોદ: રેમડેસીવીર ઈન્જેક્શન કાળાબજારી કરતો ઈસમ એલ.સી.બી.એ ઝડપી પડ્યો

  દાહોદ શહેરના નામાંકિત ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર પર કામ કરતો યુવક હાલના તબ્બકે બહુમૂલ્ય રેમડેસીવીર ઈન્જેક્શનનો ગેરકાયદેસર રીતે ઉંચા ભાવે વેચાણ કરતા...
  video

  પંચમહાલ : ઘોઘંબાના જોઝ ગામનો વિડીયો વાયરલ, ભાજપના નેતાના ઘરે પ્રસંગમાં મહેરામણ

  રાજયમાં કોરોનાના સંક્રમણને રોકવા લગ્નપ્રસંગમાં 50થી વધારે માણસો બોલાવી શકાતાં નથી તેવામાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખના પુત્રના લગ્નમાં ડીજેના...
  video

  સુરેન્દ્રનગર : રેમડેસિવિર ઇન્જેકશન માટે લખાતી બોગસ ભલામણ ચિઠ્ઠી, કલેકટરે કાળાબજારીઓને આપી ચીમકી

  રાજયભરમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર થઇ રહયાં છે ત્યારે સુરેન્દ્રનગરમાં ઇન્જેકશનો માટે અલગ અલગ સહીથી ભલામણ ચિઠ્ઠીઓ લખાતી હોવાની ફરિયાદ બાદ કલેકટરે સિવિલ...