GPSCની પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર,ટૂંક સમયમાં નવી તારીખની થશે જાહેરાત
16મી ફેબ્રુઆરીએ પંચાયતની ચૂંટણીનું મતદાન હોવાથી GPSCની પરીક્ષા યોજાશે નહીં. તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમય જાહેર કરવામાં આવશે....
16મી ફેબ્રુઆરીએ પંચાયતની ચૂંટણીનું મતદાન હોવાથી GPSCની પરીક્ષા યોજાશે નહીં. તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમય જાહેર કરવામાં આવશે....
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.દરેક શાળાને વિદ્યાર્થીઓના નામ દીઠ માહિતી આપી તમામ સામે ફોજદારી કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવ્યું
અંકલેશ્વરની સનફાર્મા કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે જિલ્લા ગ્રામવિકાસ ટ્રસ્ટ સાથે મળી 7 જેટલી આંગણવાડી કેન્દ્રનું નવીનીકરણ કરવામાં આવ્યું
સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે. જેના વિરોધમાં વિદ્યાર્થીનીઓએ દ્વારા રેલી યોજી સેવાસદન ખાતે જઈ ધારણા પ્રદર્શન બાદ તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરાય
દિક્ષાંત સમારંભમાં કૃષિ, બાગાયત, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી તથા એગ્રી-બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના કુલ 588 વિદ્યાર્થીઓને રાજ્યપાલના વરદહસ્તે પદવીઓ એનાયત કરવામાં આવી
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ JEE મુખ્ય 2025 સત્ર 1 પરીક્ષા માટે વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડી છે, જેનું તમામ ઉમેદવારોએ પરીક્ષા હોલમાં ફરજિયાતપણે પાલન કરવું પડશે. પરીક્ષા 22મી જાન્યુઆરીથી શરૂ થશે.
જો તમે પણ બિહાર પોલીસ આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરની તૈયારી કરી રહ્યા છો, તો જલ્દી કરો, નહીં તો તમે તક ગુમાવો. ઉમેદવારો 17 જાન્યુઆરી 2025 સુધી બિહાર પોલીસ સબઓર્ડિનેટ સર્વિસ કમિશન એટલે કે BPSSCની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
AIIMSમાં જુનિયર રેસિડેન્ટ પદો પર ભરતી માટે અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો 20મી જાન્યુઆરી સુધી અરજી કરી શકશે. અરજીની પ્રક્રિયા 6ઠ્ઠી જાન્યુઆરીથી શરૂ થઈ ચૂકી છે
રેલ્વેમાં ટ્રેડ એપ્રેન્ટીસશીપ માટે 4 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે, જેના માટે અરજી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો દક્ષિણ મધ્ય રેલવેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને 27 જાન્યુઆરી 2025ના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે.