અનંત-રાધિકાનાં પ્રી-વેડિંગ ઈવેન્ટમાં જોવા મળી હતી ફેશન, નીતા અંબાણીથી લઈને સાક્ષી ધોની સુધી દરેક ગ્લેમરસ લુકમાં જોવા મળ્યા હતા.
જામનગરમાં આ દિવસોમાં એક અલગ જ ચમક જોવા મળી રહી છે.
જામનગરમાં આ દિવસોમાં એક અલગ જ ચમક જોવા મળી રહી છે.
બાળકો હોય કે મોટા, દરેકને મેગી ખાવાનું પસંદ હોય છે.
ભરૂચ જિલ્લામાં આગામી તા.૧૧ થી ૨૬ માર્ચ ૨૦૨૪ દરમ્યાન ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા યોજાનાર છે.
ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 21 માર્ચ સુધી ચાલશે. પરીક્ષાનો સમય સવારે 10થી 1.15 સુધીનો રહેશે
કોપી સબમિટ કરતા પહેલા તેઓ કોઈ પ્રશ્ન ચૂકી ગયા છે કે કેમ તેની સંપૂર્ણ તપાસ પણ કરી શકશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનાં એક્શન પ્લાન સાથે ગેરરીતિની સજાનું કોષ્ટક પણ જાહેર કરવામાં આવ્યું છે
સંતોએ દરેક વિદ્યાર્થી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તે માટે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી આશીર્વાદ આપી વિદ્યાર્થીઓ માટે 25 માળા કરવાનો સંકલ્પ કર્યો