દોડવાની પ્રેક્ટિસ શરૂ કરી દેજો..! પોલીસ વિભાગમાં આવી રહી છે બમ્પર ભરતી
ટેકનિકલ અને આઈબી વિભાગમાં 29 હજારની જગ્યા ખાલી છે. સ્ટેટ રિઝર્વ ફોર્સ માટે 4500 જગ્યા ખાલી હોવાનું સરકારનું એફિડેવિટ કરવામાં આવ્યું છે
ટેકનિકલ અને આઈબી વિભાગમાં 29 હજારની જગ્યા ખાલી છે. સ્ટેટ રિઝર્વ ફોર્સ માટે 4500 જગ્યા ખાલી હોવાનું સરકારનું એફિડેવિટ કરવામાં આવ્યું છે
PM મોદીએ બાળકોને મોબાઈલનો વધુપડતો ઉપયોગ કરવાથી બચવાની સલાહ આપી
PM મોદીએ ભારત મંડપમ’ ખાતેથી દેશભરના વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરીને તેમને માર્ગદર્શન પૂરું પાડી પ્રોત્સાહિત કર્યા
રાજસ્થાનના કોટામાં IIT JEE ની તૈયારી કરી રહેલી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે. આગામી 31મી જાન્યુઆરીએ વિદ્યાર્થીનીની પરીક્ષા હતી.
હિન્દી ભાષાનો અભ્યાસ કરી રહ્યા છો અને આ ક્ષેત્રમાં તમારી કારકિર્દી આગળ વધારવાનું વિચારી રહ્યા છો, તો આ એક સારો વિકલ્પ છે.
10મા ધોરણ પછી જ તમે કૃષિ સંબંધિત વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ લઈને આ દિશામાં તમારી કારકિર્દી બનાવી શકો છો.
75મા ગણતંત્ર દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના ઝઘડીયા સહિત રાજ્યભરના 9 જેટલા કોર્ટ બિલ્ડીંગનું હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.