ભાવનગર: ડમીકાંડમાં વધુ 6 આરોપીઓની પોલીસે કરી ધરપકડ,ઝડપાયેલા આરોપીઓનો કુલ આંક 14 થયો
એક આરોપી હાલ શિક્ષક તરીકે અને બે આરોપી હેલ્થ વર્કર તરીકે સરકારી નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે.
એક આરોપી હાલ શિક્ષક તરીકે અને બે આરોપી હેલ્થ વર્કર તરીકે સરકારી નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે.
પરીક્ષાર્થીઓ પર રૂપિયા આપીને પેપર મેળવવાનો આરોપ છે.ATSએ છોટાઉદેપુર જિલ્લામાંથી 8 પરીક્ષાર્થીને ઝડપ્યા છે.
રાજ્ય સરકારની પોસ્ટમેટ્રીક ફ્રી શીપ કાર્ડ યોજના ખૂબ ફાયદાકારક સાબિત થઈ છે.
સમગ્ર ગુજરાતમાં 9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે