અમદાવાદ : કામેશ્વર સ્કૂલમાં ધો. 10 બોર્ડની પરીક્ષાના વિધાર્થીઓને ગુલાબ આપી સ્વાગત કરાયું...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે
રાજ્યભરમાં લેવાનારી ધો. 10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
નવા યુગની બિટ્સ લૉ સ્કૂલે કાયદાના શિક્ષણના તમામ પાસાઓની પુનઃ સંકલ્પના કરી છે.
શાળાના મુખ્ય શિક્ષક જીતેન્દ્ર લાઠીદડીયાએ પીળા વસ્ત્ર પહેરી ને આવનાર બાળકોને આવકાર્યા હતા.
ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે આ મહત્વનું પગલું છે. અત્યાર સુધી પેપર ફોડનારાઓ કોઈને કોઈ છટકબારીઓ કરતા હતા.
પરીશ્રમ અને મહેનતથી ધ્યેય સુધી પહોચવું તેવા પ્રકારનું માર્ગદર્શન આપી બોર્ડ પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરવાની શુભેચ્છા આપી હતી.