બોલિવૂડ એક્ટર રણબીર કપૂર બાદ અભિનેત્રી સહિત ઘણા સ્ટાર્સને EDએ સમન્સ પાઠવતા ખળભળાટ

New Update

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર બાદ હવે હુમા કુરેશી સહિત ઘણા સ્ટાર્સ મહાદેવ (બેટિંગ)સટ્ટાબાજી એપ કેસમાં ED (ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના રડાર પર આવી ગયા છે.

EDએ બોલીવુડની જાણીતી અભિનેત્રી હુમા કુરેશી, ટીવી અભિનેત્રી હિના ખાન અને પ્રખ્યાત ટીવી કોમેડિયન કપિલ શર્માને સમન્સ પાઠવ્યા છે.

Latest Stories