Connect Gujarat
મનોરંજન 

સંજય દત્ત અને રવિના ટંડનની જોડી ફરી એક કોમેડી ફિલ્મમાં ધૂમ મચાવશે

સંજય દત્ત અને રવિના ટંડનની જોડી ટૂંક સમયમાં કન્નડ એક્શન-ડ્રામા ફિલ્મ 'KGF: ચેપ્ટર 2'માં જોવા મળશે

સંજય દત્ત અને રવિના ટંડનની જોડી ફરી એક કોમેડી ફિલ્મમાં ધૂમ મચાવશે
X

સંજય દત્ત અને રવિના ટંડનની જોડી ટૂંક સમયમાં કન્નડ એક્શન-ડ્રામા ફિલ્મ 'KGF: ચેપ્ટર 2'માં જોવા મળશે અને હવે તેઓ આગામી કોમેડી ફિલ્મ વિશે પણ ચર્ચામાં છે.

90ના દાયકાની સુપરહિટ જોડી એક કોમેડી ફિલ્મમાં જોવા માટે તૈયાર છે, જે એક નવા નિર્દેશક દ્વારા બનાવવામાં આવનાર છે. થોડા સમય પહેલા રવીના ટંડને સંજય દત્ત સાથેની પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી જે બાદ તેને આ ફિલ્મમાં કાસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રવિનાએ સંજય દત્ત સાથેની પોતાની તસવીરો શેર કરી અને પોતાના ફેવરિટ એક્ટરને જણાવ્યો હતો .

Next Story