અલ્લુ અર્જુનને હાઇકોર્ટે આપી રાહત, મળ્યા વચગાળાના જામીન
ફરિયાદના આધારે કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે.અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી પર વચગાળાના જામીન માંગ્યા હતા. જે હાઈકોર્ટે મંજૂર કર્યા છે.
ફરિયાદના આધારે કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે.અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી પર વચગાળાના જામીન માંગ્યા હતા. જે હાઈકોર્ટે મંજૂર કર્યા છે.
પુષ્પા 2 ફિલ્મની સ્ક્રિનિંગમાં મચેલી નાસભાગ મામલે જાણીતા અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટનામાં એક મહિલા ચાહકનું મોત નીપજ્યું હતું.
અક્ષય કુમાર ગુરુવારે 'હાઉસફુલ 5'ના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હતો. એક એક્શન સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે સેટ પર કોઈ વસ્તુ ઉછળીને આંખમાં વાગી હતી.
આજે (12 ડિસેમ્બર) સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રજનીકાંતનો જન્મદિવસ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ દિગ્ગજ અભિનેતા 74 વર્ષના થઈ ગયા છે. રજનીકાંતનો જાદુ માત્ર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પૂરતો મર્યાદિત નથી, તેણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાનો જાદુ બતાવ્યો છે.
બોલિવૂડ એક્ટ્રેસ અને લોકસભા સાંસદ કંગના રનૌતે બેંગલુરુ AI એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસ પર નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે 99 ટકા લગ્નોમાં પુરૂષોની ભૂલ હોય છે.
રામ ચરણ અને જાન્હવી કપૂર તેમની આગામી ફિલ્મ RC16 માટે તૈયાર છે. સમાચાર આવી રહ્યા છે કે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પણ RC16માં હશે. સલમાનની એન્ટ્રીના સમાચાર આવ્યા બાદથી તેના ફેન્સ ઉત્સાહિત થઈ ગયા છે.
14 ડિસેમ્બર 2024 એ ઉદ્યોગના દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની જન્મ શતાબ્દી છે. આ ખાસ અવસર પર આખો કપૂર પરિવાર એક મોટી ઈવેન્ટનું આયોજન કરી રહ્યો છે.