20 મિનિટમાં દૂર થશે જિદ્દી ટેનિંગ: ઘરે બનાવો બેસન–કોફી ફેસપેક
બેસન, મુલતાની માટી, કોફી અને લીંબુ જેવા ઘરેલુ ઘટકો ત્વચાને સૌમ્ય રીતે સાફ કરીને માત્ર થોડા સમયમાં જ ટેનિંગ દૂર કરવામાં મદદરૂપ થાય છે.
બેસન, મુલતાની માટી, કોફી અને લીંબુ જેવા ઘરેલુ ઘટકો ત્વચાને સૌમ્ય રીતે સાફ કરીને માત્ર થોડા સમયમાં જ ટેનિંગ દૂર કરવામાં મદદરૂપ થાય છે.
એક બ્યુટી એક્સપર્ટ જણાવે છે કે ઘણીવાર મોંઘી ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ પણ સ્કિનમાં કોઈ ખાસ ફેરફાર દેખાતો નથી. કારણ કે દરેક ટ્રીટમેન્ટ દરેક પ્રકારની ત્વચા માટે યોગ્ય નથી.
મોંઘા બોડી લોશન અને મોઇશ્ચરાઇઝર વાપરવા છતાં ઘણા લોકો સ્કિનને લાંબા સમય સુધી હાઇડ્રેટ રાખવામાં નિષ્ફળ જાય છે.
ટામેટાનો ઉપયોગ તમારી ત્વચા માટે કુદરતી રીતે ચમક અને નરમાઈ લાવી શકે છે. ટામેટાં માત્ર સલાડમાં જ નહીં પરંતુ શિયાળામાં ત્વચાને પુષ્ટિ અને નેચરલ ગ્લો આપવા માટે એક ઉત્તમ હોમ રેમેડી ગણાય છે
ઘણા લોકો રોજિંદા ન્હાવા માટે બજારમાં મળતા કેમિકલવાળા સાબુનો ઉપયોગ કરે છે, પરંતુ આવા સાબુ ત્વચાની કુદરતી નમીને ધીમે-ધીમે ઓછું કરી દે છે અને સ્કિનને વધુ સુકી તથા નિસ્તેજ બનાવી શકે છે.
આમળા અને મીઠા લીમડાનો ઉપયોગ વાળની કોઈપણ સમસ્યાની સારવાર માટે થાય છે. જાણો આમળા અને મીઠો લીમડો વાળ માટે કેવી રીતે ફાયદાકારક છે.
શિયાળાની ઠંડી હમાનું આરોગ્ય જ નહીં, આપણું સૌંદર્ય પણ અસર કરે છે. ઠંડીના કારણે ત્વચા સુકાઈ જાય છે, ચહેરાની ચમક ઘટે છે અને એડીમાં તિરાડ પણ શરૂ થઈ જાય છે.