દુનિયાઈરાનના દક્ષિણ ભાગમાં એક ભયાનક બસ અકસ્માત, 21 લોકોના મોત ઈરાનના દક્ષિણ ભાગમાં એક ભયાનક બસ અકસ્માત થયો છે. અહીં એક બસ પલટી જતાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે. સરકારી મીડિયાએ શનિવારે આ સમાચાર જાહેર કર્યા. By Connect Gujarat Desk 19 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ : 6 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર ગુજરાતમાં ચોમાસાએ બરાબરની જમાવટ કરી છે અને તેના પરિણામે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જાહેર By Connect Gujarat Desk 19 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશબિહારના નાલંદામાં એક જ પરિવારના પાંચ લોકોએ ઝેર ખાઈ કર્યો આપઘાત બિહારના નાલંદામાં એક જ પરિવારના પાંચ લોકોએ ઝેર ખાધું. ઝેર ખાવાથી ચાર લોકોના મોત થયા, જ્યારે એકની હાલત ગંભીર છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. By Connect Gujarat Desk 19 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતટાટા ગ્રુપે કરી મોટી જાહેરાત, એર ઇન્ડિયા દુર્ઘટનાના પીડિતો માટે ₹500 કરોડનું રાહત ટ્રસ્ટ બનાવશે અમદાવાદમાં ગયા મહિને બનેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે ટાટા ગ્રુપે એક મોટો અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. શુક્રવારે ટાટા ગ્રુપે ₹500 કરોડના By Connect Gujarat Desk 19 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશઉત્તરાખંડમાં ધરા ધ્રુજી, ભૂકંપની તીવ્રતા 3.3 માપવામાં આવી મધ્યરાત્રિ પછી ઉત્તરાખંડમાં ધરતી ધ્રુજી ઉઠી. શનિવારે વહેલી સવારે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાંભૂકંપ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ચમોલીમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા 3.3 હતી. By Connect Gujarat Desk 19 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજ્યમાં યોજાતા લોકમેળા અને આનંદ મેળાઓના આયોજકો માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને રાહતભર્યો નિર્ણય કર્યો જાહેર રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં યોજાતા લોકમેળા અને આનંદ મેળાઓના આયોજકો માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને રાહતભર્યો નિર્ણય જાહેર કર્યો છે. લાંબા સમયથી By Connect Gujarat Desk 19 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતહવામાન વિભાગે આગામી 24 કલાક છૂટછવાયા વરસાદની આગાહી કરી, બનાસકાંઠા જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસ્યો હવામાન વિભાગે આગામી 24 કલાક છૂટછવાયા વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં છુટછવાયો મધ્યમથી હળવો વરસાદ વરસ્યો છે. By Connect Gujarat Desk 19 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનરાશિ ભવિષ્ય 19 જુલાઇ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ મેષ (અ, લ, ઇ): વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. ગત દિવસો માં જેટલું ધન તમે પોતાના આજ ને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનું ફાયદો તમને આજે મળી શકે છે. By Connect Gujarat Desk 19 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજૂનાગઢ : ખેડૂતોને અપાતા મગફળીના બિયારણના કૌભાંડથી ખળભળાટ,બારોબાર બિયારણ વેચી દેવાયું હોવાનો આક્ષેપ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં ખેડૂતોને આપવામાં આવતા મગફળી બિયારણને બારોબાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચી દેવામાં આવ્યું હોવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામી છે. By Connect Gujarat Desk 18 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn