New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/sadad-1.jpg)
હવે, GST નો નવો નંબર સ્થળ તપાસ વગર મળશે નહીં.
GST નો નંબર વગરના અરજી કરનારાઓની અરજી 3 દિવસમાં સ્થળ તપાસ નહીં કરવવામાં આવે તો ૭ દિવસમાં ફરજિયાત સ્થળ તપાસ કરવવામાં આવશે. આ તપાસ દરમિયાન ગરબડ જણાશે તો તેવા સંજોગોમાં રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવશે.
એક માહિતી પ્રમાણે બોગસ બિલિંગની ગડબડને બંધ કરવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે.GST નો નંબર મેળવવા માટે અરજી કરનારાને સ્થળ તપાસ કરવામાટે પ્રશાસન પણ પૂરી રીતે સજ્જ બન્યું છે, સ્થળ તપાસમાં ગરબડ જણાશે તો GST રજીસ્ટ્રેશન સસ્પેન્ડ થસે.